Author: dhrumit

(જી.એન.એસ) તા. ૧ બોટાદ, કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), તળાજા ખાતે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ની CSR યોજના તથા ભારત સરકારની એડિપ (ADIP) યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે ૨૬૩૬ ની જેટલા દિવ્યાંગોને ૧૯ પ્રકારના સાધનો રૂ. ૩.૮૮ કરોડની આસપાસના સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા છે. દિવ્યાંગો ને સાધન સહાય મળવાથી એમના જીવન ધોરણમાં સુધારો આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી નેતૃત્વમાં દિવ્યાંગજન નામ આપીને દિવ્યાંગોને સન્માન આપ્યું છે. કેમ્પમાં સાધન સહાયથી દિવ્યાંગજનો પોતાના કામો સરળતાથી કરી શકશે…

Read More

રાજ્યમાં રેલ નેટવર્ક અને મુસાફર સુવિધા વધારવા માટે આ વર્ષે રૂ. 17,366 કરોડનું રેકોર્ડ બજેટ ફાળવાયું (જી.એન.એસ) તા. ૧ ગાંધીનગર, ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આયોજિત ગુજરાત સેમીકનેક્ટ કોન્ફ્રન્સ 2026ના શુભારંભ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય આઈટી, માહિતી પ્રસારણ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશનું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત ઝડપથી આધુનિક બની રહ્યું છે. ગુજરાતમાં રેલવેના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયો રાજ્યમાં પરિવહન અને કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત દર્શાવે છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે વર્તમાન સરકારે વર્ષ 2026-27 માટે ગુજરાતને રૂ. 17,366 કરોડનું રેકોર્ડબ્રેક બજેટ ફાળવ્યું છે. બજેટમાં થયેલો આ અનેકગણો વધારો રાજ્યના રેલવે નેટવર્કને…

Read More

સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાનો પ્રારંભ: હવે કોલોનિક પોલીપની ઓપન સર્જરી વગર સારવાર શક્ય. એટલે કે અપર અને લોઅર GI સ્કોપી થઈ સફળ (જી.એન.એસ) તા. ૧ અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગ દ્વારા પ્રથમ વખત કોલોનોસ્કોપી દ્વારા મોટા કદના કોલોનિક પોલીપને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ હોસ્પિટલ માટે ખૂબ ગૌરવપૂર્ણ છે તેમ સિવિલ હોસ્પિટલ રાકેશ જોષી એ જણાવ્યું હતું. સિવિલમાં શરૂ કરવામાં આવેલ આ સર્જરી ની સુવિધા વિશે વધુ વાત કરતા સિવિલના પીડીયાટ્રિક્સ સર્જરી વિભાગના વડા ડૉ. જોશી એ જણાવ્યું હતું કે, વ્યવસાયે ટેલર અને ખાનગી કંપનીમાં કર્મચારી એવા જિગ્નેશ પ્રજાપતિના ૮ વર્ષીય પુત્ર પ્રણવ પ્રજાપતિને છેલ્લા ત્રણ…

Read More

(જી.એન.એસ) તા. ૧ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ ૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ ગાંધીનગરમાં કરાવ્યો હતો. હાઇ-ટેક ચિપ નિર્માતાઓ અને સ્થાનિક ઉદ્યોગ વચ્ચે વ્યૂહાત્મક સહયોગને પ્રોત્સાહન આપવા “ગુજરાત – ઈન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન” થીમ સાથે રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના ઉપક્રમે આ દ્વિદિવસીય કોન્ફરન્સ યોજાઈ છે. આ કોન્ફરન્સમાં સહભાગી થવા આવેલા વિવિધ ઉદ્યોગ અગ્રણીઓની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી વન ટુ વન બેઠકમાં તેમણે સેમિકોન સેક્ટરમાં R&D સેન્ટર, મેમરી મોડ્યુલ ફેસેલિટી, પાવરચિપ ઉત્પાદન અને સ્પેશિયાલિટી કેમિકલ ફેસેલિટીઝ શરૂ કરવા માટેના ફળદાયી ચર્ચા-પરામર્શ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ધોલેરા અને સાણંદ સહિત સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટેની સુદ્રઢ…

Read More

તિથિ ત્રયોદશી (તેરસ) – 19:11:44 સુધી નક્ષત્ર પુષ્ય – 08:35:02 સુધી કરણ કૌલવ – 07:56:29 સુધી, તૈતુલ – 19:11:44 સુધી પક્ષ શુક્લ યોગ શોભન – 14:32:19 સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 07:01:51 સૂર્યાસ્ત 18:42:47 ચંદ્ર રાશિ કર્ક ચંદ્રોદય 16:45:59 ચંદ્રાસ્ત 30:10:00 ઋતુ વસંત હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 17 મહિનો પૂર્ણિમાંત ફાલ્ગુન (ફાગણ) મહિનો અમાંત ફાલ્ગુન (ફાગણ) દિન કાળ 11:40:56 અશુભ સમય દુર મુહુર્ત 17:09:20 થી 17:56:04 ના કુલિક 17:09:20 થી 17:56:04 ના દુરી / મરણ 10:55:29 થી 11:42:13 ના રાહુ કાળ 17:15:10 થી 18:42:48 ના કાલવેલા/અર્ધ્યામ 12:28:57 થી 13:15:41 ના…

Read More

અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે, 20મી સદીનું રેગ્યુલેટર ઓઇલ હતું, 21મી સદીનું રેગ્યુલેટર માઇક્રોચિપ બનશે ઇન્ડિયા ઇઝ રેડી, ઇન્ડિયા ઇઝ રિલાયેબલ એન્ડ ઇન્ડિયા ડિલિવર્સ આ દશક ભારતના ટેક-ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે સોફ્ટવેર માટે જાણીતું ભારત, હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ સશક્ત કરી રહ્યું છે સાણંદ આજે ગ્લોબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાત એઆઈ (AI) અને સેમિકન્ડક્ટર જેવા ઉભરતા સેક્ટરમાં પણ ‘ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર’ બનવા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત વર્ષ 2022માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય કેન્દ્રીય માહિતી…

Read More

(G.N.S) Dt. 28 ગાંધીનગર, નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની મજબૂત નાણાકીય શિસ્તનું ચિત્ર રજૂ કર્યું ગુજરાત વિધાનસભા ખાતે અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ અને નાણાકીય શિસ્તનું ચિત્ર રજૂ કર્યું હતું. નાણા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે સુશાસન અને જનભાગીદારીના જોરે વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. નાણા મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, વર્ષ ૨૦૨૬-૨૭નું આ બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ…

Read More

(G.N.S) Dt. 28 અમદાવાદ, ‘સૌ માટે ન્યાય, સમયસર ન્યાય’ના અભિગમ સાથે રાજ્ય સરકાર ન્યાયિક માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા કટિબદ્ધ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ *આર્બિટ્રેશન ક્ષેત્રે નવીન સુવિધાઓથી ભારતની આર્બિટ્રેશન વ્યવસ્થા વધુ સક્ષમ, ભરોસાપાત્ર અને આધુનિક બનશે: મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ સૂર્યકાંત *સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ સર્વશ્રી જસ્ટિસ અરવિંદ કુમાર, જસ્ટિસ એન.વી. અંજારિયા, જસ્ટિસ વિપુલ પંચોલી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસશ્રી સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિશ્રીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ *આર્બિટ્રેશન સેન્ટરના લોગો, રિ-ડિઝાઈન કરાયેલી નવી વેબસાઈટ અને ન્યૂઝલેટરનું વિમોચન સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ સૂર્યકાંત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ…

Read More

મેશ આજે તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમારી સાંજને ઝમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો. તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. નોકરો,સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં. આજે તમારો કોઈ સબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે, જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવભગત માં વેડફાઈ શકે છે. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે. વૃષભ આજે તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની…

Read More

ખેડૂતોના ખાતામાં રૂ.૧૧,૦૦૦ કરોડની સીધી સહાય, મગફળી અને કપાસના ઉત્પાદન-નિકાસમાં ગુજરાત અવ્વલ (G.N.S) Dt. 27 ગાંધીનગર, રિવર્સ બ્રેઈન ડ્રેઈન: ગુજરાતની આર્થિક શિસ્ત અને ઉદ્યોગલક્ષી નીતિથી આકર્ષાઈને વિદેશ સ્થિત નિષ્ણાતો માતૃભૂમિ પરત ફરી રહ્યા છે વિકાસનું ‘ગુજરાત મોડલ’: રૂ.૪ લાખ કરોડનું ઐતિહાસિક બજેટ, સુરતનું ડાયમંડ બુર્સ, અમૂલ વૈશ્વિક ઓળખ બન્યા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે ૬૨ હજાર કરોડ રૂપિયાનું માતબર બજેટ ફાળવ્યું છે, જે ઘણા મોટા રાજ્યોના કુલ ખર્ચ કરતાં પણ વધારે કોવિડની મહામારીમાં ગણતરીના દિવસોમાં ત્રણ રસી બનાવીને ભારત દુનિયા માટે સંકટમોચક બન્યું ગુજરાત વિધાનસભામાં બજેટ પરની સામાન્ય ચર્ચા પર જવાબ આપતા મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા ગુજરાત વિધાનસભામાં બજેટ પરની સામાન્ય ચર્ચા…

Read More