Author: dhrumit

ભારત ખરેખર કેટલું સુંદર છે જ્યાં સુધી તમે યાત્રા કરવા માટે બહાર ન નિકળો. તે લોકો પોતાને ભાગ્યશાળી ગણે છે જે ભારતના ખતરનાક અને ઉંચા પહાડી વિસ્તારોની મુસાફરી કરી છે. કેટલાક લોકોનો જીવ તાળવે ચોંટી જાય છે, જ્યારે તે પહાડોના ખતરનાક રસ્તાઓ પરથી પસાર થાય છે. ચાલો અમે તમને એક એવો વીડિયો બતાવીએ જેને જોઇને તમારા હોશ ઉડી જશે. હિમાચલ આશ્વર્યજનક સરોવર અને અંતહીન મેદાનોથી માંડીને ઉત્તરમાં બરફથી ઢંકાયેલા હિમાલય સુધી યાત્રા માટે શાનદાર પરિદ્રશ્યોની ભૂમિ છે. અહીં જે કોઇપણ આવે છે તે દિવાના થઇ જાય છે. ભારત એક એવો દેશ છે જેની પાસે દુનિયાના સુંદર રસ્તા છે. જોકે દેશ…

Read More