Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૧૪/૧૦/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૧૪/૧૦/૨૦૨૬)
- ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર, ભાજપનું સત્તામાં સફળ પુનરાવર્તન
- સુરત પોલીસે ફૂડ સેફ્ટી વિભાગને સાથે રાખીને અબ્રામા રોડ પર આવેલા માધવ કેમ્પસમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપી પાડી
- આવકવેરા વિભાગે અમદાવાદમાં ઇન્કમ-ટેક્સ એક્ટ, 2025 અને ફોર્મ 98, ફોર્મ 165 અને ફોર્મ 166 સબમિટ કરવા અંગે આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કર્યું
- સગાઈ તોડ્યાના થોડા અઠવાડિયા બાદ આકૃતિ અગ્રવાલ અને પૃથ્વી શો ફરીવાર સાથે
- નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજાયો
- અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના પગમાં ફ્રેક્ચર, પ્લાસ્ટર ચડાવેલા પગનો ફોટો શેર કર્યો
- ચોક્કસ વેપારી વ્યવહારો પર UPI ચાર્જ દિવાળી પછી લાગુ કરવામાં આવશે
- નિવૃત્તિ પહેલાં વાયુસેના પ્રમુખે તેજસમાં છેલ્લી ઉડાન ભરી
- એર ઈન્ડિયાએ 17 ઓક્ટોબર સુધી રિયાધ, દમ્મામ અને જેદ્દાહની ફ્લાઈટ્સ રદ કરી
- ન્યૂ યોર્કથી આવેલી ડેલ્ટા ફ્લાઇટ ઈઝરાયલના તેલ અવીવ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ બોમ્બની ધમકીને પગલે ખાલી કરાવવામાં આવી
Author: Business
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૮૫૭ સામે ૭૯૮૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૭૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૬૦૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૪૧ સામે ૨૪૪૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૬ પોઈન્ટના ઉછાળા…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૨૩ સામે ૮૦૪૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૭૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૮૫૭ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૭૩ સામે ૨૪૬૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૪૧૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૪૩ સામે ૮૦૨૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૮૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૬૨૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૩૪ સામે ૨૪૫૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૮ પોઈન્ટના ઉછાળા…
UPIનું પૂરું નામ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ છે. ભારતમાં તેની સત્તાવાર લોન્ચિંગ ૧૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ થઈ હતી અને તે લોકો માટે ૨૫ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ઉપલબ્ધ થયું હતું. UPIએ પૈસા મોકલવા અને મેળવવાનું કામ સરળ બનાવ્યું છે. ભારતમાં નાની દુકાનોથી લઈને મોટા મોલ સુધી તેનો ઉપયોગ થાય છે. સામાન્ય લોકો પણ એકબીજા સાથે તેના દ્વારા લેવડ-દેવડ કરે છે. ભારતના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ, UPIએ ૭૦.૭ કરોડ ટ્રાન્ઝેક્શનનો આંકડો પાર કર્યો છે. આ આંકડો અમેરિકાની વસ્તી (લગભગ ૩૫ કરોડ) કરતાં બમણો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ X…
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ૧ ઓગસ્ટથી ૨૫% ટેરિફ અને પેનલ્ટી લાદ્યા બાદ તેમાં સતત વધારો કરવાની ધમકી આપી રહ્યા છે. તેમણે હવે ભારતના ફાર્મા સેક્ટરને ટાર્ગેટ કરતાં તેના પર ૫૦-૧૦૦% નહીં, પરંતુ ૨૫૦% ટેરિફ લાદવાની ધમકી આપી છે. જેની સીધી અસર આ સેક્ટર સાથે જોડાયેલી ભારતીય કંપનીઓ પર થવાની ભીતિ છે. ભારતીય ફાર્મા સેક્ટરનું સૌથી મોટુ માર્કેટ ગણાતા અમેરિકા દ્વારા આ ટેરિફ લાદવામાં આવે તો મોટું નુકસાન થવાની શક્યતા છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં અમેરિકામાં થતી ફાર્મા આયાત પર ઊંચો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હાલ તબક્કાવાર ટેરિફ લાગુ કરવામાં આવશે. પહેલાં ફાર્મા સેક્ટર પર ઓછો…
વૈશ્વિક વેપાર મોરચે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નરે દેશના આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દરેક પ્રયાસો કરી રહી હોવાનું જણાવ્યું હતું. હાલની સ્થિતિમાં જે કંઈપણ આવશ્યક છે તે કરવાનું અમે ચાલુ રાખીશું. વેપાર વાટાઘાટ હજુપણ ચાલી રહી છે. સુમેળભર્યો ઉકેલ આવશે તેવી અમને આશા છે, એમ નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું. આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દ્વારા માત્ર નાણાં નીતિ અથવા લિક્વિડિટી તરફી જ નહીં પરંતુ તર્કબદ્ધ નિયમનના પણ પગલાં લેવાયા છે. દેશના જીડીપી અંદાજમાં ફેરબદલ કરવા માટે પૂરતા ડેટા ઉપલબ્ધ નહીં હોવાનું ગવર્નરે જણાવ્યું હતું. ફુગાવાને જ્યાં…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૧૦ સામે ૮૦૬૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૫૪૩ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૦૭ સામે ૨૪૭૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૧૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
ભારતની સેવા ક્ષેત્રની કંપનીઓને કેનેડા, યુએઈ, યુરોપ, અમેરિકા તથા એશિયામાંથી ઓર્ડરોમાં વધારો થતા જુલાઈ માસમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ જોવા મળી હતી. સેવા માટે મજબૂત એડવર્ટાઈઝ, નવા કલાયન્ટસનો ઉમેરો તથા જોરદાર માંગને કારણે પીએમઆઈમાં વધારો જોવા મળ્યો છે. જૂનમાં ૬૦.૪૦ની સરખામણીએ જુલાઈનો એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ) વધી ૬૦.૫૦ સાથે ૧૧ મહિનાની ટોચે રહ્યો છે. નિકાસ ઓર્ડરોમાં પણ વધારો થયો છે. સેવા ક્ષેત્રમાં વીમા તથા નાણાંકીય વેપારમાં સારી માંગ જોવા મળી હતી જ્યારે રિઅલ એસ્ટેટ તથા અન્ય સેવાઓમાં નવા ઓર્ડર મંદ રહ્યા હતા. મજબૂત ઓર્ડર બુક છતાં, રોજગાર વૃદ્ધિ ૧૫ મહિનાની નીચી સપાટીએ રહી હતી. સર્વેમાં ભાગ…
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની પૂર્ણ થયેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ૫.૫%ના દરે યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, વર્તમાન મેક્રોઈકોનોમિક સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં રેપો રેટ ૫.૫%ના દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. લોનધારકો અને વ્યાપક અર્થતંત્રે રેટ કટ માટે વધુ રાહ જોવી પડશે. ગવર્નરે ઉમેર્યું કે મધ્યમ ગાળામાં, બદલાતી વિશ્વ વ્યવસ્થા વચ્ચે ભારતીય અર્થતંત્ર તેની વારસાગત શક્તિ, મજબૂત મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત ઉજ્જવળ સંભાવનાઓ ધરાવે છે. છેલ્લી ત્રણ એમપીસી બેઠકમાં રેપો રેટ ઘટાડ્યા બાદ આરબીઆઈએ આ વખતે રેપો રેટ જાળવી રાખતાં લોનધારકો…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૦૧૮ સામે ૮૦૯૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૫૫૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૭૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૯૩ સામે ૨૪૭૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
