Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામના લાભાર્થી બાળકો સાથે સાયન્સ સિટીમાં સંવાદ સાધ્યો, મુખ્યમંત્રીશ્રીનો વાત્સલ્યભાવ જોઈને બાળકો ખીલી ઊઠ્યાં
- ઈરાન યુદ્ધ અંગે મતભેદો વચ્ચે ટ્રમ્પના ગુપ્તચર વડા તુલસી ગેબાર્ડે રાજીનામું આપ્યું
- ૧૯મા રોજગાર મેળામાં પીએમ મોદીએ ૫૧,૦૦૦ થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
- નવા નવા ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢા ને ભાજપે ઇનામ આપ્યું!?
- અમેરિકા-ઈરાન વાટાઘાટો સફળતાની નજીક હોવાથી પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર ઈરાન પહોંચ્યા
- લદ્દાખમાં ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, એક વરિષ્ઠ અધિકારી સહિત ત્રણ ઘાયલ
- ભારતે ઓડિશા રેન્જથી ટૂંકા અંતરની અગ્નિ-1 બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
- ચીનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ, ઓછામાં ઓછા 82 લોકોના મોત, અનેક લોકો ભૂગર્ભમાં ફસાયા હોવાની આશંકા
- આજનું રાશિફળ (૨૩/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૩/૦૫/૨૦૨૬)
- બ્રિટન લાઇવ ફેશિયલ રેકગ્નિશન અપનાવવામાં અગ્રણી છે
- બર્લિનની હોસ્પિટલમાં દાખલ યુએસના ઇબોલા દર્દી ગંભીર રીતે બીમાર નથી, પરિવારનો ટેસ્ટ નેગેટિવ આવ્યો
Author: Business
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં છે. કંપની તેની ટેલિકોમ શાખા Jio Infocomm માંથી ફક્ત ૫% હિસ્સો વેચીને અંદાજીત રૂ.૫૨૦૦૦ કરોડ એટલે કે ૬ અબજ ડોલર જેટલો ફંડ ઉઘરાવવાનો પ્લાન બનાવી રહી છે. જો આ યોજનાને મંજૂરી મળશે, તો હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના રૂ. ૨૮૦૦૦ કરોડના અત્યારસુધીના સૌથી મોટા IPOનો રેકોર્ડ તૂટી જશે. આ માટે રિલાયન્સે ભારતીય મૂડી બજાર નિયામક SEBI સાથે અનૌપચારિક ચર્ચાઓ શરૂ કરી છે. હાલના નિયમ મુજબ, કોઈપણ કંપનીએ ઓછામાં ઓછો ૨૫% હિસ્સો જાહેર કરવા ફરજીયાત છે, પરંતુ રિલાયન્સ માને છે કે બજાર હાલ આટલી મોટી રકમ શોષી શકે તેવી…
છેલ્લા ચાર વર્ષમાં ડિજિટલ પેમેન્ટસના ઈન્ડેકસના વ્યાપમાં જોરદાર વધારો થયો છે. આરબીઆઈ-ડિજિટલ પેમેન્ટસ ઈન્ડેકસ દેશમાં થતા ઓનલાઈન વ્યવહારનું માપ મેળવે છે. વર્તમાન વર્ષના માર્ચમાં દેશમાં ડિજિટલ પેમેન્ટસમાં વાર્ષિક ધોરણે ૧૦.૭૦% વધારો થયો હોવાનું રિઝર્વ બેન્કના ઈન્ડેકસ પરથી કહી શકાય છે. માર્ચ, ૨૦૨૪માં આ ઈન્ડેકસ જે ૪૪૫.૫૦ હતો તે વર્તમાન વર્ષના માર્ચમાં વધી ૪૯૩.૨૨ રહ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૨૪માં આ ઈન્ડેકસ ૪૬૫.૩૩ રહ્યો હતો. દેશમાં ડિજિટલ પેમેન્ટસના સ્વીકાર અને તેના વિસ્તારનો ઈન્ડેકસમાં અંદાજ આપવામાં આવે છે. ઈન્ડેકસ ઊંચો આવવાનો અર્થ દેશમાં પેમેન્ટ માળખામાં વધારો થઈ રહ્યાના સંકેત છે. માર્ચ, ૨૦૨૧માં ૨૭૦.૫૯થી વધી ઈન્ડેકસ હાલમાં ૪૯૩.૨૨ના સ્તરે પહોંચી ગયો છે, જે દેશમાં ડિજિટલ…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૩૭ સામે ૮૧૫૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૮૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૪૮૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૩૮ સામે ૨૪૮૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૮૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦ પોઈન્ટના ઉછાળા…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૭.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૮૯૧ સામે ૮૦૬૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૭૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૩૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૧૦ સામે ૨૪૬૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૮ પોઈન્ટના ઉછાળા…
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવની ગણતરી પ્રમાણે, કરારના પ્રથમ વર્ષમાં ભારતને કસ્ટમ્સ ડયૂટી મારફતની આવકમાં રૂ.૪૦૫૦ કરોડનો ફટકો પડી શકે છે. દસમાં વર્ષ સુધીમાં વાર્ષિક નુકસાન વધી રૂ.૬૩૫૦ કરોડ રહેવા ધારણાં છે. ભારત તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચે થયેલા મુકત વેપાર કરારમાં વેઈટેડ એવરેજ ટેરિફ જે દસ વર્ષમાં ૧૫% પરથી ઘટાડી ૩% પર લાવવા ભારત સહમત થયું છે તેને કારણે દેશની કસ્ટમ ડયૂટી મારફતની આવક પર અસર પડશે. જો કે કરારને કારણે નિકાસમાં તથા આર્થિક પ્રવૃત્તિમાં થનારા વધારાથી ભારતની એકંદર આવકમાં વધારો જોવા મળશે એમ સરકારી સુત્રો માની રહ્યા છે. નાણાં વર્ષ ૨૦૨૫ના વેપાર વોલ્યુમને આધારે આ ગણતરી આવી પડી છે.…
ભારતીય રૂપિયો ૨૦૨૫માં સૌથી નબળા ઉભરતા બજારોના ચલણોમાંનો એક છે. મે માસના અંતિમ વીકમાં રૂપિયામાં ૦.૧૩%નો વધારો થયો હતો. પરંતુ તાઇવાન ડોલર અને બ્રાઝિલિયન રીઅલ જેવા અન્ય ચલણોમાં ઘણો મજબૂત વધારો થયો છે. ચાઇનીઝ રેનમિન્બીએ પણ સારો દેખાવ કર્યો છે, ૨૦૨૫માં તેમાં અત્યાર સુધીમાં ડોલર સામે ૧.૩૪%નો વધારો થયો છે. ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૫માં રૂપિયામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને ગ્રીનબેક સામે ૮૮ના સ્તરની નજીક ગયો હતો. પરંતુ ટેરિફમાં ૯૦ દિવસના વિરામને કારણે તે ૮૫-૮૬ની રેન્જમાં પાછો ફરવામાં સફળ રહ્યો હતો, આમ છતાં ઉભરતા બજારોના સમકક્ષોની સરખામણીમાં રૂપિયાનું પ્રદર્શન નબળું રહ્યું છે. વર્ષ ૨૦૨૫માં રૂપિયો ડોલર સામે પોતાનું સ્થાન જાળવી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૬૩ સામે ૮૧૨૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૭૭૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૮૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૫૦ સામે ૨૪૭૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૬૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૮૪ સામે ૮૨૦૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૩૯૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૪૬૩ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૯૫ સામે ૨૫૦૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૩૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૭૨૬ સામે ૮૨૭૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૭૮૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૧૮૪ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૫૨ સામે ૨૫૨૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૪૯ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૮૬ સામે ૮૨૪૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૨૭૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૭૨૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૯૩ સામે ૨૫૧૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૧૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૮ પોઈન્ટના ઉછાળા…
