Author: Nikhil Bhatt - Business Editor

Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.

ગામડાં અને નાના શહેરો હવે પ્રીમિયમ એફએમસીજી ઉત્પાદનોના વેચાણમાં વધુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હાલમાં આ વિસ્તારો 42% હિસ્સો ધરાવે છે, જ્યારે ચાર વર્ષ પહેલાં આ આંકડો માત્ર 30% હતો. વર્લ્ડપેનલ ઇન્ડિયા (અગાઉ કાંતાર)ના અહેવાલ મુજબ, માત્ર મેટ્રો શહેરોના ઉચ્ચ વર્ગ જ નહીં, પરંતુ દેશભરના ગ્રાહકો વધુ ગુણવત્તાયુક્ત, સ્વસ્થ અને મહત્વાકાંક્ષી ઉત્પાદનો માટે વધારાનો ખર્ચ કરવા તૈયાર દેખાઈ રહ્યા છે. આજની સ્થિતિએ ચા, ટૂથપેસ્ટ, શેમ્પૂ, બિસ્કિટ અને સ્કિનકેર જેવા પ્રીમિયમ ઉત્પાદનો કુલ એફએમસીજી વેચાણમાં 15% હિસ્સો ધરાવે છે. ભલે ગયા વર્ષે વૃદ્ધિ થોડી ધીમી પડી હોય, પરંતુ લાંબા ગાળે વલણ સ્પષ્ટ છે કે વધુ ઘરો રોજિંદા ઉપયોગની મૂળભૂત વસ્તુઓ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૯.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૧૮ સામે ૮૧૦૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૩૨૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૭૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૨૭ સામે ૨૪૮૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦ પોઈન્ટના…

Read More

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ના માળખામાં તાજેતરમાં કરાયેલા ફેરબદલનો દેશના અર્થતંત્ર પર માત્ર મર્યાદિત પ્રભાવ પડશે, એવો મત બેન્ક ઓફ અમેરિકા (BoA)એ વ્યક્ત કર્યો છે. બોફાના રિપોર્ટ મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં જીએસટીનો અસરકારક દર સરેરાશ ૧૧ ટકા રહ્યો છે, જ્યારે વર્તમાન નાણાં વર્ષમાં આ દર ઘટીને ૧૦.૯૦ ટકા રહેવાની ધારણા છે. દરોમાં આ ફેરફારને કારણે સરકારની તિજોરીને લગભગ રૂપિયા ૪૮,૦૦૦ કરોડનું નુકસાન થવાની શક્યતા છે, જે જીડીપીના ૧૩ બેઝિસ પોઈન્ટ જેટલું છે. બેન્કનું માનવું છે કે જો નુકસાનનો આંક અંદાજ કરતા થોડો વધારે પણ રહે, તો મજબૂત ઉપભોગ તથા ઈનપુટ ટેકસ ક્રેડિટના ઓછા દાવાથી તેનો અમુક અંશે ભરપાઈ થઈ શકશે.…

Read More

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માળખામાં તાજેતરમાં કરાયેલા ફેરફારોને કારણે તહેવારોની મોસમમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે કટોકટી ભરેલી હરિફાઈ જોવા મળશે. ખાસ કરીને એસી, ફ્રીજ, ટીવી અને રોજબરોજ વપરાતી ચીજવસ્તુઓ પર જીએસટીમાં ઘટાડો થતા ગ્રાહકોને આકર્ષવા માટે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન રિટેલ કંપનીઓ નવી-નવી ઓફરો અને સ્કીમ્સ તૈયાર કરી રહી છે. જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠકમાં કરાયેલા નિર્ણય અનુસાર હવે જીએસટીના માત્ર બે જ બેઝ દર – ૫ ટકા અને ૧૮ ટકા – લાગુ રહેશે, જ્યારે તમાકુ જેવા ઉત્પાદનો માટે ૪૦ ટકા દર નક્કી કરવામાં આવ્યો છે. આ નવો માળખો કંપનીઓ માટે ફરજપાલન કરવાનું સરળ બનાવશે અને તહેવારોના વેચાણમાં વધારો થવામાં મદદરૂપ…

Read More

સપ્ટેમ્બર ૨૦૨૫ની શરૂઆતમાં વૈશ્વિક માર્કેટ કેપ ૧૪૦.૮૧ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી હતી, જેમાં ભારતનો હિસ્સો ૫.૧૪ ટ્રિલિયન ડોલર અથવા ૩.૬૫% રહ્યો હતો. એક વર્ષ પહેલાં, સપ્ટેમ્બર ૨૦૨૪માં ભારતનો હિસ્સો ૪.૫૨% (૫.૬૬ ટ્રિલિયન ડોલર) હતો. એટલે કે છેલ્લા એક વર્ષમાં ભારતના હિસ્સામાં ઘટાડો નોંધાયો છે. હાલ ભારત વૈશ્વિક માર્કેટ કેપમાં હોંગકોંગ પછી પાંચમા સ્થાને છે. અમેરિકાએ ૪૮.૧૦% હિસ્સા સાથે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે, જ્યારે ચીન બીજા, જાપાન ત્રીજા અને જર્મની ચોથા સ્થાને છે. રિપોર્ટ મુજબ, ઓગસ્ટ ૨૦૨૫માં ભારતનો હિસ્સો ઘટીને ૩.૬૦% રહ્યો હતો, જે છેલ્લા ૧૬ મહિનામાં સૌથી નીચો સ્તર હતો. જૂનથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન વૈશ્વિક માર્કેટ કેપમાં ૬.૭૨ ટ્રિલિયન…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૯.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૬૭ સામે ૮૧૪૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૬૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૭૧૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૧૩ સામે ૨૪૯૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪ પોઈન્ટના…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૯.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૧૫૭ સામે ૮૦૨૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૦૦૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૫૬૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૯૧ સામે ૨૪૬૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૧ પોઈન્ટના…

Read More

અમેરિકાએ ભારતના માલસામાન પર ટેરિફ ૫૦% વધાર્યા બાદ ભારત માટે રશિયાનું ક્રુડ તેલ વધુ સસ્તુ બન્યું છે. રિપોર્ટ મુજબ, જુલાઈમાં બ્રેન્ટ ક્રુડની તુલનામાં રશિયાનું ક્રુડ ફક્ત ૧ ડોલર સસ્તું મળતું હતું, પરંતુ હવે આ તફાવત વધી ૩થી ૪ ડોલર સુધી પહોંચી ગયો છે. ઓગસ્ટમાં આ ડિસ્કાઉન્ટ ૨.૫૦ ડોલર હતો, જ્યારે સપ્ટેમ્બર અંત તથા ઓક્ટોબર ડિલિવરી માટેના ભાવમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી બાજુ અમેરિકાનું ક્રુડ ઓઈલ બ્રેન્ટ કરતા ૩ ડોલરના પ્રીમિયમે ઓફર કરવામાં આવી રહ્યું છે. ભારત વિશ્વનો ત્રીજો મોટો ક્રુડ તેલ આયાતકાર દેશ છે. ૨૦૨૨ પહેલા ભારતની રશિયા પરથી ક્રુડ આયાત એક ટકાથી પણ ઓછી હતી, પરંતુ હવે…

Read More

એશિયાના મોટાભાગના દેશોમાં ઓગસ્ટ મહિનામાં ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત રહી છે. ચીન, મલેશિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયામાં મેન્યુફેકચરિંગ પીએમઆઈ વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે પાકિસ્તાનમાં થોડી પીછેહઠ જોવા મળી. ખાસ કરીને ભારતનો પીએમઆઈ 59.30 સાથે 17 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જે સ્થાનિક ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિગ્નલ છે. ચીનમાં પીએમઆઈ જુલાઈના 49.50થી વધીને ઓગસ્ટમાં 50.50 રહ્યો છે, જે વિસ્તરણનું નિર્દેશ કરે છે. મલેશિયાનો પીએમઆઈ 15 મહિનાની ટોચે, થાઇલેન્ડનો 13 મહિનાની ટોચે અને ઇન્ડોનેશિયાનો 5 મહિનાની ઊંચી સપાટીએ નોંધાયો છે. પાકિસ્તાનમાં પીએમઆઈ 50.10 સુધી ઘટ્યો. બીજી તરફ વિકસિત દેશોમાં પરિસ્થિતિ નબળી રહી છે. યુકેનો પીએમઆઈ 50ની અંદર જ રહ્યો, જ્યારે જાપાન અને દક્ષિણ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૯.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૩૬૪ સામે ૮૦૫૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૦૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૧૫૭ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૪૮ સામે ૨૪૭૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૫૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More