Author: Nikhil Bhatt - Business Editor

Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.

ભારત માટે તાજેતરમાં બે મહત્વપૂર્ણ સકારાત્મક સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા જીએસટી દરમાં ફેરફારના સંકેત આપવામાં આવ્યા છે, જ્યારે એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ભારતનું લાંબા ગાળાનું સોવરિન ક્રેડિટ રેટિંગ એક સ્તર ઉપર સુધાર્યું છે અને આઉટલુકને ‘સ્થિર’ રાખ્યું છે. આ પગલાં બજારના સેન્ટિમેન્ટને મજબૂત કરે છે અને દેશની આર્થિક વિશ્વસનીયતા અંગે સકારાત્મક સંકેત આપે છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ હકારાત્મક સમાચારોથી વિદેશી રોકાણકારોની તાત્કાલિક વાપસી શક્ય નથી. તેઓ કહે છે કે વાસ્તવિક તેજી ત્યારે જ આવશે જ્યારે કંપનીઓની કમાણીમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે અને નીતિગત વાતાવરણ સ્થિર રહેશે. NSDLના આંકડા દર્શાવે છે કે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી વિદેશી…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૨૭૩ સામે ૮૧૩૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૩૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૬૪૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૬૬ સામે ૨૪૯૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૬ પોઈન્ટના ઉછાળા…

Read More

વિશ્વનો સૌથી મોટો ક્રૂડ તેલ નિકાસકાર દેશ સાઉદી અરેબિયા હવે તેની વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવીનીકરણીય ઊર્જા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેનાથી ક્રૂડનો વપરાશ તેમજ તેના ભાવ ઘટશે અને નિકાસમાં વધારો થશે. અગાઉ, ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સાઉદી અરેબિયામાં મોટા પ્રમાણમાં ક્રૂડ તેલ અને ઇંધણ તેલ બાળવામાં આવતું હતું. દેશના તેલના વપરાશના લગભગ ૨૫-૩૦% ફક્ત પાવર પ્લાન્ટમાં જ વપરાશ થતો હતો.હવે ત્યાંની સરકારે ૨૦૩૦ સુધીમાં ૧૩૦ ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે ભારતમાં હાલની સૌર ઊર્જા ક્ષમતા જેટલી છે. જો આ યોજના સફળ થશે, તો આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં ક્રૂડ તેલની…

Read More

અમેરિકામાં અપેક્ષા કરતા નબળા ફુગાવાના આંકડાઓને કારણે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાઓ મજબૂત બની છે, સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ક્રિપ્ટોકરન્સી માટે સાનુકૂળ નીતિઓની જાહેરાતથી રોકાણકારોનું માનસ સુધર્યું છે. આ પરિબળો વચ્ચે મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને છેલ્લા 24 કલાકમાં તેજી દર્શાવી 1,24,150 ડોલરની નવી ઓલ-ટાઈમ હાઈ સપાટી બનાવી છે. અગાઉનો રેકોર્ડ 1,23,205 ડોલર હતો. બિટકોઈનની ગુરુવારની રેલીને પગલે તેનું માર્કેટ કેપ 2.43 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું, જે ગુગલની 2.40 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપને પાર કરી ગયું છે. આ સાથે જ બિટકોઈન વિશ્વની પાંચમી સૌથી મોટી એસેટ બની ગયો છે.કોર્પોરેટ્સ, સંસ્થાકીય રોકાણકારો અને સોવેરિન ફંડ્સ તરફથી વધતી ખરીદી બિટકોઈનના ભાવને ટેકો આપી રહી…

Read More

યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ઉભા થયેલા પડકારો આગામી એકથી બે ક્વાર્ટરમાં ધીમા પડી જશે, પરંતુ ભારતે લાંબા ગાળાના વ્યૂહાત્મક પડકારો પર વધુ ધ્યાન આપવું જોઈએ, એવું સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરનનું કહેવું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ખાનગી ક્ષેત્રે હવે વધુ સક્રિયતા દાખવીને દેશને ભવિષ્યના મુખ્ય પ્રશ્નો માટે તૈયાર થવું પડશે.નાણાકીય વર્ષ 2025માં આર્થિક વૃદ્ધિ 9.2%થી ઘટીને 6.5% પર આવી છે, જેનું મુખ્ય કારણ કડક ક્રેડિટ પરિસ્થિતિ અને પ્રવાહિતાની અછત છે. જો કૃષિ ક્ષેત્રમાં યોગ્ય નીતિઓ અપનાવવામાં આવે તો તે વાસ્તવિક GDP વૃદ્ધિમાં 25% સુધીનું યોગદાન આપી શકે છે. જોકે, ઝવેરાત, ઝીંગા અને કાપડ જેવા નિકાસ આધારિત…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૯૭ સામે ૮૧૩૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૨૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૨૭૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૮૪ સામે ૨૪૯૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૨ પોઈન્ટના ઉછાળા…

Read More