Author: Nikhil Bhatt - Business Editor

Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.

અમેરિકાએ ભારતીય માલસામાન પર કુલ ૫૦% ટેરિફ બુધવારથી લાગુ કર્યો છે. તેની સીધી અસર કાપડ, રત્નો અને ઝવેરાત સહિતના અનેક સ્થાનિક ઉદ્યોગો પર પડવાની ધારણા છે. આ પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ બાર્કલેઝ રિસર્ચે તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે વધેલા ટેરિફ છતાં ભારતીય કોર્પોરેટ ક્રેડિટ મજબૂત રહેશે. બાર્કલેઝના આંકડા અનુસાર ભારતીય નિકાસ પર ટ્રેડ વેઇટેડ ટેરિફ દર હાલના ૨૦.૬% પરથી વધીને ૩૫.૭% થઈ જશે અને ૨૭ ઓગસ્ટથી કુલ ૫૦% ટેરિફ અમલમાં આવશે. આ દર ૨૦૨૫ની શરૂઆતમાં માત્ર ૨.૭% હતો. બીજી તરફ, ભારત દ્વારા અમેરિકન આયાત પર લાગુ ટેરિફ ૯.૪% જ રહેશે. પરિણામે બંને દેશો વચ્ચેનું વેપાર અસંતુલન દાયકાઓના સર્વોચ્ચ સ્તરે પહોંચી…

Read More

અમેરિકાએ ભારતમાંથી થતી ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ અને રેડીમેડ ગારમેન્ટની નિકાસ પર વધારાની ૫૦% ઇમ્પોર્ટ ડ્યૂટી લાદી દીધી છે. આ પગલાથી ભારતના અંદાજે ૧૧ અબજ ડોલરના નિકાસ ધંધાને મોટો ફટકો પડ્યો છે. જવાબરૂપે, ભારત સરકારે નવા બજારો શોધવા અને નિકાસકારોને બચાવવા તાત્કાલિક પ્રયાસો શરૂ કર્યા છે. સરકારે ખાસ કરીને બ્રિટન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં ટેક્સટાઈલનો સપ્લાય વધારવા પર ભાર મૂક્યો છે. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સાથે સાથે ક્વોલિટી, ટકાઉપણું અને ઇનોવેટિવ પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં ભારતને મજબૂત બનાવવાના પ્રયાસો પણ શરૂ કરાયા છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય દેશો મળીને ૫૯૦ અબજ ડોલરના ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ આયાત…

Read More

અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ સાથે આગળ વધવાના કરેલા નિર્ણયને પરિણામે દેશના રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ વર્તમાન નાણાં વર્ષમાં મંદ પડી ૩-૫ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે. ગયા નાણાં વર્ષની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષની આવક વૃદ્ધિ લગભગ અડધી જોવા મળશે એમ ક્રિસિલ રેટિંગના એક રિપોર્ટમાં જણાવાયું હતું. અમેરિકા ભારતના ગારમેન્ટની સૌથી મોટી બજાર છે. નાણાં વર્ષ ૨૦૨૪માં ગારમેન્ટની ૧૬ અબજ ડોલરની નિકાસમાં ૩૩ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ હતી. ઊંચા ટેરિફને કારણે એશિયાના હરિફ દેશો સામે ભારતના ગારમેન્ટ ઉદ્યોગની સ્પર્ધાત્મકતામાં ઘટાડો થશે. ૫૦ ટકા ટેરિફ જળવાઈ રહેશે તો અમેરિકા ખાતે ભારતની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થશે.…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૩૫ સામે ૮૧૩૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૭૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૮૯ સામે ૨૪૯૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII), ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ, દેશના શેરબજારમાં રેકોર્ડ સ્તરે રોકાણ કરી રહ્યા છે. છેલ્લા ૧૨ મહિનામાં એટલે કે તાજેતરના ૨૫૦ ટ્રેડિંગ સત્રોમાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં કુલ રૂ.૭.૧ લાખ કરોડનું રોકાણ કર્યું છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આમાંથી, લગભગ ત્રણ-ચતુર્થાંશ એટલે કે રૂ.૫.૩ લાખ કરોડનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરવામાં આવ્યું હતું. રોકાણમાં આ વધારાનું મુખ્ય કારણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (સિપ)ની લોકપ્રિયતા છે. સ્થાનિક રોકાણકારો સતત ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિપ દ્વારા શેરબજારમાં તેમની બચતનો એક મોટો ભાગ રોકાણ કરી રહ્યા છે. આ કારણે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો વિદેશી રોકાણકારોના વેચાણને કારણે થતી અસ્થિરતાને સંતુલિત કરવામાં…

Read More

વર્તમાન વર્ષના જૂનની સરખામણીએ જુલાઈમાં દેશની ક્રુડ તેલની આયાત ૮.૭૦ ટકા જેટલી ઘટી ૧.૮૫ કરોડ ટન સાથે ૧૮ મહિનાની નીચી સપાટીએ રહી હોવાનું સરકારી ડેટા જણાવે છે. ફેબ્રુઆરી, ૨૦૨૪ બાદ ગત મહિને ક્રુડ તેલની આયાત સૌથી નીચી જોવા મળી છે. વર્તમાન મહિનામાં રશિયા ખાતેથી ખરીદીમાં વધારો થયાનું જણાવાઈ રહ્યું છે. વિશ્વમાં ભારત ક્રુડ તેલનો ત્રીજો મોટો આયાતકાર અને વપરાશકાર દેશ છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ આયાતમાં ૪.૩૦ ટકા ઘટાડો થયો છે. ગયા વર્ષના જુલાઈમાં આયાત આંક ૧.૯૪ કરોડ ટન રહ્યો હતો એમ પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ વિભાગના ડેટા જણાવે છે. રશિયા પાસેથી ક્રુડ તેલની ખરીદીને લઈને અમેરિકા ભારતની સતત ટીકા…

Read More

જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નવા રોકાણકારો ઉમેરવાની ગતિ છ મહિનાની ટોચે પહોંચી ગઈ છે. મહત્વનું એ છે કે ગત મહિને મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાનારા નવા રોકાણકારોની સંખ્યા ૭ લાખ પર પહોંચી છે. નવા રોકાણકારોના ઉમેરા પાછળ ઈન્ડસ્ટ્રીમાં નવા ફંડ ઓફરિંગ (એનએફઓ)ની વધુ સંખ્યાનો મહત્વનો ફાળો રહ્યો છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબરની નોંધણી દ્વારા જુલાઈ, ૨૦૨૫ના અંત સુધીમાં યુનિક ફંડ ઈન્વેસ્ટર્સની કુલ સંખ્યા ૫.૫૯ કરોડ પર પહોંચી ગઈ છે. શેરબજારમાં સુસ્તી વચ્ચે છ મહિનાની મંદી પછી જુલાઈમાં રોકાણકારોની સંખ્યામાં ફરી વધારો થયો છે. ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં યુનિક રોકાણકારોની સંખ્યામાં માત્ર ૫.૨ ટકાનો વધારો થયો હતો, જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં લગભગ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૦૬ સામે ૮૧૫૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૩૬૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૬૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૯૮ સામે ૨૪૯૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૧૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૧ પોઈન્ટના…

Read More

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને ભારત પ્રત્યેના અણગમાને કારણે ભારતીય શેરબજાર પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વિદેશી રોકાણકારો દલાલ સ્ટ્રીટમાંથી નાણાં ખેંચી અન્ય ઉભરતા બજારો તરફ વળી રહ્યાં છે. છેલ્લા ચાર અઠવાડિયામાં જ ભારત-કેન્દ્રિત ઈક્વિટી ફંડોમાંથી ૧.૮ અબજ ડોલરનો ઉપાડ થયો છે, જે જાન્યુઆરી ૨૦૨૫ પછીનો સૌથી મોટો આઉટફલો છે. બીજી તરફ, ચાઈનીઝ ફંડોમાં ૩ બિલિયન ડોલર અને હોંગકોંગ ફંડોમાં ૪.૫ બિલિયન ડોલરનું તાજું રોકાણ નોંધાયું છે. આ પરિવર્તન વૈશ્વિક રોકાણકારોની પ્રાથમિકતાઓમાં મોટો ઉલટફેર દર્શાવે છે, કારણ કે ૨૦૨૩-૨૪ દરમિયાન ભારત તરફ ઈન્ફ્લો જોરશોરથી ચાલતો હતો. આઉટફ્લોનું વલણ ખાસ કરીને ઓક્ટોબર ૨૦૨૪માં ટ્રમ્પની રાષ્ટ્રપતિ પદ પર જીત…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૦૦૦ સામે ૮૧૯૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૨૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૩૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૨૨ સામે ૨૫૦૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૮૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More