Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
તાજેતરના બુલ રન વચ્ચે ભારતીય સ્ટોક માર્કેટનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ગત અઠવાડિયે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને લાઈફટાઈમ હાઈ પર પહોંચ્યા હતા, પરંતુ એક વર્ષની રિટર્નને જોતા મોટા વિરોધાભાસ સામે આવે છે. મેક્રોએકોનોમિક સંકેતો મજબૂત હોવા છતાં છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સ ફક્ત 8.34 ટકા જ વધ્યો છે — જે ભારતીય બજારને વૈશ્વિક બેન્ચમાર્ક્સની સરખામણીમાં પાછળ મુકે છે. આ સ્થિતિ દર્શાવે છે કે ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટમાં ભારતની અપીલ ઘટી રહી છે. વિશ્વનાં અનેક મુખ્ય બજારોએ ગયા એક વર્ષમાં ભારતીય બજાર કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 60 ટકા જેટલો ઉછળ્યો છે, જ્યારે મેક્સિકોનો IPC ઇન્ડેક્સ 62.29 ટકા વધ્યો…
ડોલર સામે તૂટતા રૂપિયાનું આર્થિક તંત્રમાં ચિંતાનું કારણ બનેલું છે, પરંતુ તેની બીજી બાજુ ભારતીય IT ક્ષેત્ર માટે મોટો ફાયદો છુપાયેલો છે. વર્તમાન પરિસ્થિતિમાં ઉછળતા ડોલરના કારણે દેશના ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરને અંદાજે 283 અબજ ડોલરનો વધારાનો લાભ થવાની ગણતરી કરવામાં આવી છે. બુધવારે રૂપિયો સંવેદનશીલ 90ના સ્તરથી નીચે ગયો ત્યારે ટીકા-ટિપ્પણીઓનો વરસાદ થયો હતો, પરંતુ IT કંપનીઓને થતા નફા તરફ ઓછું ધ્યાન ગયું હતું. નાણાકીય વર્ષમાં રૂપિયામાં અત્યાર સુધી 5.4 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે, જેના સીધા અસરકારક ફાયદા tech કંપનીઓને મળવાની શક્યતા છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS), ઇન્ફોસિસ, HCL ટેક અને વિપ્રો સહિત ભારતની ટોચની IT કંપનીઓનો લગભગ 40…
વિશ્વ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ આશા વ્યક્ત કરી છે કે 2026માં પણ સોનાના ભાવમાં તેજી જળવાઈ રહી શકે છે અને વર્ષ દરમિયાન 15થી 30 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. વર્તમાન વર્ષે સોનાના ભાવમાં 53 ટકા સુધીની જોરદાર વૃદ્ધિ નોંધાઈ છે. અમેરિકાના ટેરિફ અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે રોકાણકારો સલામત રોકાણ તરફ આકર્ષાઈ રહ્યા છે. વૈશ્વિક કેન્દ્રીય બેન્કોની સતત ખરીદી તથા વ્યાજ દરોમાં ઘટાડો પણ સોનાના ભાવને ટેકો આપે છે. ગોલ્ડ ETFs મારફતે રોકાણની વધેલી માગ મુખ્ય પરિબળ બની રહી છે, જેના કારણે ટેકનોલોજી અને જ્વેલરી ક્ષેત્રની નબળાઈ પૂરી થઈ રહી છે. માત્ર આ વર્ષે જ ગોલ્ડ ETFsમાં 77 અબજ…
વિશ્વના દરિયાઈ માર્ગો પર હાલ જહાજ મારફત માલસામાનની હેરફેરના દરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. યુદ્ધની પરિસ્થિતિ, વિવિધ દેશો પર લાગેલા પ્રતિબંધો અને ઉત્પાદનના વધારા જેવા પરિબળો મળીને વૈશ્વિક શિપિંગ ખર્ચને વધારતા દેખાઈ રહ્યા છે. સામાન્ય રીતે વર્ષના અંતે ઠંડીની મોસમમાં મોસમી માગ નબળી રહેતી હોવાથી શિપિંગ દરોમાં ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ સંપૂર્ણપણે જુદી છે. જહાજ મારફત પરિવહનના દર પર નજર રાખતો બાલ્ટિક ઈન્ડેક્સ હાલમાં બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. શિપિંગ ઉદ્યોગના તારણો અનુસાર મહત્વના માર્ગો પર ક્રુડ ઓઈલની હેરફેર માટેના દરમાં 450 ટકા જેટલો મોટો ઉછાળો નોંધાયો છે. લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)…
નિકાસ ક્ષેત્રે ઊભા થયેલા પડકારોના માહોલ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હાલ ડોલર સામે રૂપિયાની નબળાઈને સહન કરવાની વ્યૂહરચના અપનાવી રહી છે. વેપાર ખાધમાં વધારો અને ડોલર ઈન્ફ્લો ઘટતા ભારત પર બાહ્ય દબાણ વધી રહ્યું છે. વર્તમાન વર્ષમાં રૂપિયો ઝડપથી નબળો ન પડે તે માટે RBIએ અનેક વખત દરમિયાનગીરી કરી અને ખુલ્લા બજારમાં નોંધપાત્ર ડોલર વેચ્યા હતા. તેમ છતાં, છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં રૂપિયામાં 1.40 ટકા કરતાં વધુ ઘટાડો નોંધાયો છે. ફોરેક્સ માર્કેટનાં વિશ્લેષકો કહે છે કે RBI હવે માત્ર અતિશય વોલેટિલિટી અથવા સટ્ટાબાજી જોવા મળે તેવી સ્થિતિમાં જ બજારમાં દખલ કરશે. કોઈ ચોક્કસ સ્તરે રૂપિયા સ્થિર રાખવા RBI…
ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. MPC ના તમામ સભ્યોની સર્વસંમતિથી રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે નવો રેપો રેટ હવે 5.25 ટકા રહ્યો છે. આ પગલું સાફ બતાવે છે કે RBI હાલમાં મોંઘવારીના દબાણ કરતાં અર્થવ્યવસ્થાની વૃદ્ધિને વધુ મહત્વ આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મોનેટરી પોલિસીની બેઠક 3 ડિસેમ્બરે શરૂ થઈ હતી અને આજે 5 ડિસેમ્બરે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. રિઝર્વ બેંકના આ નિર્ણયથી ગ્રાહકોને બે મુખ્ય મોરચે રાહત મળવાની આશા છે. રેપો રેટ ઘટાડાથી બેંકોને સસ્તું ફંડિંગ…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૨૬૫ સામે ૮૫૧૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૫૦૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૭૧૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૮૬ સામે ૨૬૧૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૧૫૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮ પોઈન્ટના…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૧૦૬ સામે ૮૪૯૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૯૪૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૨૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૩૬ સામે ૨૬૧૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૦૭૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦ પોઈન્ટના…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૧૩૮ સામે ૮૫૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૭૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૧૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૧૩ સામે ૨૬૨૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૪૯ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૬૪૧ સામે ૮૫૩૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૦૫૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૧૩૮ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૩૪ સામે ૨૬૨૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૧૮૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
