Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૩૯૧ સામે ૮૪૪૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૧૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૮૧૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૮૬૩ સામે ૨૫૯૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૮૦૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૬ પોઈન્ટના…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૬૬૬ સામે ૮૪૬૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૩૧૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૩૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૬૦ સામે ૨૫૮૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૮૫૮૪૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
તહેવારોની સીઝન પૂરી થયા બાદ પણ પેસેન્જર વાહનોના વેચાણમાં જંગી વૃદ્ધિ જળવાઈ રહી છે. ફાડા (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન)ના આંકડા મુજબ, નવેમ્બર ૨૦૨৪ની ૩,૨૯,૨૫૩ યુનિટ્સની સામે વર્તમાન વર્ષના સમાન મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ ૨૦% ઉછળીને ૩,૯૪,૧૫૨ યુનિટ્સ પર પહોંચ્યું છે. દિવાળી પછી પણ ખરીદીની મજબુત માંગ ટકી રહી હોવાને આ વૃદ્ધિનું મુખ્ય કારણ ગણવામાં આવે છે. ખરીફ અને રવી બંને પાકોની સારી સ્થિતિએ ગ્રામ્ય બજારમાં ખરીદી વધુ મજબૂત બનાવી છે, જેના કારણે ખાસ કરીને ટ્રેક્ટર સેગમેન્ટમાં ૫૭% જેટલો જંગી વધારો નોંધાયો છે. વાહનોનો સ્ટોક પણ ઘટીને ૪૪–૪૬ દિવસની સપાટી પર આવી ગયો છે, જ્યારે અગાઉ તે ૫૩–૫૫ દિવસ સુધી…
સમગ્ર વિશ્વ ઝડપથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ) તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ આ તેજ ગતિ સાથે એક મોટો પડકાર પણ ઉદ્ભવી રહ્યો છે. અંદાજો સૂચવે છે કે એઆઈ બૂમના કારણે સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં વધારો થવાની પૂરી શક્યતા છે. નિષ્ણાતોના મતે એનવિડીયાના તાજેતરના વ્યૂહાત્મક ફેરફારો તથા એઆઈ ડેટા સેન્ટર્સની જોરદાર માંગે પૂરી સપ્લાય ચેઇનને ઘોર દબાણમાં મૂકી દીધી છે. દુનિયાભરના ટેક જાયન્ટ્સ અબજો ડોલર એઆઈ ડેટા સેન્ટર બનાવવામાં ખર્ચી રહ્યા છે. આ સેન્ટરોને એનવિડીયા જેવી કંપનીઓ પાસેથી અદ્યતન જીપીયુ ચિપ્સની જરૂર પડે છે, અને એ ચિપ્સ ઘણી બધી મેમરી અને સ્ટોરેજ કોમ્પોનેન્ટ્સ પર આધારિત હોય છે. એઆઈની…
રેપો રેટમાં થયેલા નવા ઘટાડા બાદ બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM) પર વધારાનું દબાણ સર્જાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બેન્કોના ધિરાણ દરો સામાન્ય રીતે ઝડપથી ઘટે છે, જ્યારે થાપણ પરના વ્યાજ દરોમાં ઘટાડો ધીમે અમલમાં આવે છે. ધિરાણના દરમાં તરત થતી કપાતની સરખામણીએ થાપણના દરો મોડા એડજસ્ટ થાય છે, જેના કારણે બેન્કોના NIM પર નકારાત્મક અસર પડી શકે છે. બીજી તરફ, ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ સતત મંદ રહેતી હોવાથી લિક્વિડિટી બેન્કિંગ ક્ષેત્ર માટે એક મોટો પડકાર બની રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાણાં નીતિ સમીક્ષા બેઠક પૂર્ણ થતાં જ રેપો રેટમાં ૦.૨૫ ટકા વધુ ઘટાડો જાહેર કર્યો…
ભારત અને અમેરિકાએ લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલને આગળ ધપાવવાના સંકેતો વચ્ચે હવે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આગામી અઠવાડિયે અમેરિકન અધિકારીઓની ઉચ્ચસ્તરીય ટીમ ભારતની મુલાકાતે આવવાની છે, જે દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે ત્રણ દિવસીય ચર્ચા કરશે. આ બેઠક ૧૦ થી ૧૨ ડિસેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે અને ટીમનું નેતૃત્વ ડેપ્યુટી યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) રિક સ્વિટ્ઝર કરશે. આ બેઠકમાં ટ્રેડ ડીલના બાકી રહેલા મુદ્દાઓ ઉપરાંત, અમેરિકા તરફથી ભારત પર લાગુ કરવામાં આવેલા ટેરિફમાં સંભવિત ઘટાડા પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. ખાસ કરીને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીના મુદ્દે અમેરિકા દ્વારા ભારત પર ઑગસ્ટમાં…
ભારતીય પ્રાથમિક બજારે ૨૦૨૫માં ઐતિહાસિક સિદ્ધિ તરફ આગળ વધ્યું છે. ૧૮ વર્ષ પછી પહેલી જ વાર મેઇનબોર્ડ આઈપીઓની સંખ્યા ૧૦૦ને પાર જવાની છે. હાલમાં સુધી ૯૬ કંપનીઓ બજારમાં આવી ચૂકી છે અને આગામી દિવસોમાં આઈપ્રુ એસેટ, પાર્ક મેડી વર્લ્ડ, કોરોના રેમેડીઝ, નેફ્રોકેર હેલ્થ અને વેકફિટ ઇનોવેશન સહિતના નવા પાંચ ઈશ્યૂ લોન્ચ થવાના હોવાથી સંખ્યા ૧૦૦ને વટાવી જશે. આ વર્ષે કંપનીઓએ આઈપીઓ દ્વારા કુલ રૂ. ૧.૭૦ લાખ કરોડથી વધુ મૂડી એકત્ર કરી છે, જે ગયા વર્ષના ૯૧ આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા રૂ. ૧.૫૯ લાખ કરોડના રેકોર્ડને પણ પાર કરી ગઈ છે. સતત બીજા વર્ષે પ્રાથમિક બજારમાં મૂડી સંગ્રહનો નવો રેકોર્ડ સર્જાવાનું…
રેપો રેટમાં ઘટાડાથી અર્થતંત્રને બળ મળશે, પરંતુ શેરબજારે માત્ર મર્યાદિત લાભ જોઈ શકે છે, એવું નિષ્ણાંતોનું મંતવ્ય છે. રિઝર્વ બેંક દ્વારા ૨૫ બેસિસ પોઈન્ટનું દર ઘટાડો કરાયો છે, જેને વિશ્લેષકો સપ્ટેમ્બર ક્વાર્ટરના મજબૂત ૮.૨% જીડીપી વૃદ્ધિના આધારે લેવામાં આવેલ પગલું ગણાવે છે. તેમ છતાં, તેઓ માને છે કે યુએસ ટેરિફ હવે લાંબા સમય માટે યથાવત રહેવાની સંભાવના હોવાથી બજારમાં મોટી તેજી જોવા મળવાની શક્યતા ઓછી છે. બજાર નિષ્ણાતોના કહેવા મુજબ, ભારતીય બજારોએ ઉંચા અમેરિકન આયાત-શુલ્કની નવી વાસ્તવિકતા સાથે સમાધાન કરી લીધું છે અને નિકાસકારો પોતાના બજારોમાં વૈવિધ્યીકરણ કરી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિની ભારત મુલાકાત અને ચાલતી વેપાર વાટાઘાટો સાથે નિકાસકારોને…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૧૦૨ સામે ૮૪૭૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૩૮૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૬૬૬ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૬૪ સામે ૨૫૯૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૭૧૨ સામે ૮૫૬૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૮૭૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૦૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૧૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૩૩ સામે ૨૬૩૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
