Author: Nikhil Bhatt - Business Editor

Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.

ઓક્ટોબર મહિનામાં દેશના નાના શહેરો અને અર્ધનગરી વિસ્તારોમાંથી મ્યુચ્યુઅલ ફંડની એક્ટિવ ઇક્વિટી સ્કીમોમાં એસઆઈપી મારફતનું રોકાણ રેકોર્ડ સ્તર પાર કરી ગયું છે. ટોચના ૩૦ શહેરો સિવાયના વિસ્તારો (B30)માંથી એસઆઈપી ઈન્ફ્લો ઓક્ટોબર માસમાં રૂ.૧૦,૦૮૦ કરોડ સુધી પહોંચ્યો હતો, જે માર્ચ ૨૦૨૧ના રૂ.૨૮૩૨ કરોડની સરખામણીએ ત્રિગુણથી વધુ વધારો દર્શાવે છે. ઓક્ટોબરમાં એક્ટિવ ઇક્વિટી સ્કીમોમાં કુલ એસઆઈપી ઇન્ફ્લો રૂ.૨૪૩૬૪ કરોડ રહ્યો હતો, જેમાંથી B30 વિસ્તારોનો હિસ્સો ૪૧.૪% જેટલો નોંધાયો છે, જે નાના શહેરોમાં ઇક્વિટી રોકાણ તરફ વધતી રુચિનું પ્રતિબિંબ માનવામાં આવે છે. ઉદ્યોગ સૂત્રો મુજબ, ઓનલાઇન પ્લેટફોર્મની સરળતા અને છેલ્લા કેટલાક વર્ષોમાં ઇક્વિટી માર્કેટમાંથી મળેલા આકર્ષક વળતરથી નાના શહેરોના રોકાણકારો એસઆઈપીમાં ઝડપથી જોડાઈ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૧૧.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૬૦૯ સામે ૮૫૭૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૫૪૭૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૭૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૮૧ સામે ૨૬૪૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૩૧૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯ પોઈન્ટના…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૧૧.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૮૭ સામે ૮૪૫૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૪૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૬૦૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૫૫ સામે ૨૬૧૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૦૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨૫ પોઈન્ટના…

Read More

વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશના ધિરાણદારો વધુ સલામત લોન તરફ વળ્યા છે. જોખમ સંચાલન અને એસેટ કવોલિટી પ્રાથમિકતા બનતાં, બેન્કો અને એનબીએફસીસે અનસિક્યોર્ડ લોન કરતા સુરક્ષિત ધિરાણ અને જાણીતા બોરોઅરોને લોન આપવાનું વધુ પસંદ કર્યું છે. આ નીતિના પરિણામે રિટેલ લોન સેગમેન્ટમાં સૌથી વધારે વૃદ્ધિ ગોલ્ડ લોનમાં નોંધાઇ છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ગોલ્ડ લોન વાર્ષિક ધોરણે ૩૫.૮૦% વધી રૂ.૧૪.૫૦ લાખ કરોડ સુધી પહોંચી છે, જ્યારે ત્રિમાસિક ધોરણે ૮.૬૦%નો વધારો નોંધાયો છે. ગોલ્ડ લોનમાં એસેટ કવોલિટી સુધરતી જોવા મળી છે, કારણ કે તે પૂરતી કોલેટરલ સુરક્ષા ધરાવે છે અને લોનના ધોરણો પણ વધુ સખત બનાવવામાં આવ્યા છે. અનસિક્યોર્ડ લોન પર કડકાઈ…

Read More

વિશ્વના ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત હવે ટોચના ત્રણ દેશોમાં સ્થાન ધરાવે છે. માત્ર દસ મિનિટમાં ડિલિવરી જેવી નવીન સેવાઓને ગ્રાહકો દ્વારા મળેલા વ્યાપક પ્રતિસાદને કારણે દેશમાં આ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. રેવન્યૂના આધારે ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા સ્થાને આવી ગયું છે, જ્યારે જાપાન, સાઉથ કોરિયા અને યુકે જેવા વિકસિત બજારોને પાછળ છોડી દીધા છે. વર્ષ ૨૦૨૫ થી ૨૦૩૦ દરમિયાન ભારત આ ક્ષેત્રે સૌથી વધુ ઝડપી વૃદ્ધિ નોંધાવશે એવી ધારણા છે. આ સમયગાળામાં ભારતમાં ક્વિક કોમર્સ ૧૫.૫%ના વાર્ષિક દરે વધશે, જ્યારે ચીનમાં વૃદ્ધિ ૭.૯% અને અમેરિકામાં ૬.૭૨% જેટલી મોડી ગતિએ થશે. ફંડિંગના મામલે પણ ભારત ખૂબ સક્રિય…

Read More

યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના ટ્રેડ ડીલના નિર્ણય પછી રૂપિયાની રિકવરીને વેગ મળશે તેવી બજાર અપેક્ષાઓ મજબૂત બની છે. ગયા શુક્રવારે ટ્રેડ ડીલમાં વિલંબ અને યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં કટતીની આશા નબળી પડતાં, ડોલર સામે રૂપિયો ૦.૯% સુધી ઘટ્યો હતો, જે આ વર્ષનો બીજા ક્રમાંકનો મોટો ઘટાડો છે. આરબીઆઈએ ચલણ બજારમાં સક્રિય હસ્તક્ષેપથી દૂર રહેવાનો નિર્ણય લેવાતા રૂપિયામાં નબળાઈ વધુ તીવ્ર બની હતી અને તે ૯૦ના આંકડે નજીક સરક્યો હતો. બજાર સર્વે મુજબ, નજીકના સમયમાં રૂપિયો ૯૦ સુધી તૂટી શકે છે, પરંતુ ટ્રેડ ડીલનો નિર્ણય તેની પુનઃપ્રાપ્તિ (રિકવરી)ને વેગ આપશે. ઘણા સહભાગીઓ માને છે કે ડિસેમ્બર અંતે રૂપિયો સુધરીને ૮૮ થી…

Read More

બિટકોઈન આધારિત ETF માટે નવેમ્બર મહિનો ભારે સાબિત થઈ રહ્યો છે. અમેરિકામાં લિસ્ટેડ બિટકોઈન ETFsમાંથી રોકાણકારોએ ચાલુ મહિને અંદાજીત ૩.૫ અબજ ડોલર પાછા ખેંચ્યા છે, જે છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો માસિક આઉટફ્લો છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં ૩.૬ અબજ ડોલરના આઉટફ્લો બાદ આ મહિનાનો આંકડો સૌથી ઊંચો છે. બ્લેકરોક ઈન્ક.ના લોકપ્રિય બિટકોઈન ફંડ IBIT પર સૌથી વધુ દબાણ દેખાઈ રહ્યું છે. ફંડમાંથી માત્ર નવેમ્બર માસમાં જ ૨.૨ અબજ ડોલરનું રિડમ્પ્શન નોંધાયું છે. બિટકોઈનની કિંમતોમાં રિકવરી ન થાય તો IBIT માટે નવેમ્બર સૌથી ખરાબ મહિનો બની શકે છે. બ્લેકરોક ગ્રુપની કુલ એસેટ્સમાં IBITનો હિસ્સો ૬૦% જેટલો છે. શુક્રવારે બિટકોઈન ETFsમાં ૧૧.૫ અબજ…

Read More

એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે ભારતની વૃદ્ધિ અંગેનો વિશ્વાસ યથાવત્ રાખતાં ચાલુ નાણાં વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૫% પર જ રાખ્યો છે, જ્યારે આવતા વર્ષની વૃદ્ધિ ૬.૭% રહેવાની શક્યતા દર્શાવી છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે ટેક્સ દરમાં ઘટાડો, આવકવેરા રાહત તથા મોનિટરી પોલિસી હળવી થવાના સંયોગી પ્રભાવથી દેશમાં કન્ઝમ્પ્શન આધારિત વૃદ્ધિ મજબૂત બની છે. સપ્ટેમ્બર ત્રિમાસિકના જીડીપી આંકડા ૨૮ નવેમ્બરે જાહેર થવાના છે, એ પહેલા જ એસ એન્ડ પીએ આ અંદાજો સામે મૂક્યા છે. એજન્સીએ તેના ‘ઈકોનોમિક આઉટલૂક એશિયા-પેસિફિક’ રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકાના ટેરિફ હોવા છતાં ભારતનો સ્થાનિક માંગ આધારિત ગ્રોથ સ્થિર અને મજબૂત રહ્યો છે. રિઝર્વ બેંક…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૧૧.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૦૦ સામે ૮૫૦૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૫૩૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૫૮૭ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૭૦ સામે ૨૬૧૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૪૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

ચાલુ વર્ષની તહેવારોની સીઝનમાં દેશમાં રિટેલ વેચાણમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ ૨૦૨૪ની તુલનામાં, વર્તમાન વર્ષની ૧ ઓગસ્ટથી ૨૬ ઓક્ટોબર સુધીની ૮૭ દિવસની તહેવારોની મોસમ દરમિયાન રિટેલ વેચાણ ૧૧% વધ્યું હોવાનું રિટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (RAI)ના તાજા આંકડાઓ દર્શાવે છે. આ વૃદ્ધિ ઉપભોક્તા માંગમાં સુધારો અને જીએસટી બચત મહોત્સવના સીધા પ્રભાવનું પ્રતિબિંબ છે. RAI દ્વારા હાથ ધરાયેલા ૬૬મા રિટેલ બિઝનેસ સર્વે અનુસાર, નીચા જીએસટી દરવાળા માલસામાન તરફ ગ્રાહકોનું આકર્ષણ નોંધનીય રહ્યું છે. ખાસ કરીને રૂ.૨૫૦૦થી ઓછી કિંમતનાં એપેરલ અને ફૂટવેર પર લાગતા ૧૨% જીએસટીના કારણે તેમની વેચાણ વૃદ્ધિ વધુ જોવા મળી. બીજી તરફ, રૂ.૨૫૦૦ કરતાં વધુ કિંમતનાં એપેરલની માંગ…

Read More