Monday, August 10
Trending
- ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં ૮૫% વાવેતર સંપન્ન
- 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એટ હોમ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા બનાવાઈ
- ધ્રાંગધ્રા APMC ની ચૂંટણીમાં વેપારી પેનલમાં 100 ટકા અને ખેડૂત પેનલમાં 97 ટકા મતદાન નોંધાયું; આજે મતગણતરી યોજાશે
- રાજકોટમાં આંગડિયા પેઢીમાં થયેલી રૂ. ૧૯ લાખની લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો
- ખેડાના નડિયાદ, કપડવંજ અને કઠલાલમાં અઠવાડિયાના વિરામ બાદ ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી લ્હેર
- નૌકાદળના વડા દ્વિપક્ષીય દરિયાઈ સહયોગને મજબૂત કરવા માટે મોરિશિયસની સત્તાવાર મુલાકાતે
- સર્જરી દરમિયાન સોનુ નિગમે સુહાની રાત ઢલ ચૂકી હૈ ગીત ગાતો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો, ચાહકોએ તેની ભાવનાની પ્રશંસા કરી
- સોમવારે સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના વિવિધ ભાગોમાં ૪.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
- કેન્દ્ર સરકારે રાહુલ નવીનનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના ડિરેક્ટર તરીકેનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવ્યો
- સુપ્રીમ કોર્ટે TMC નેતા અભિષેક બેનર્જીને આંખની સર્જરી માટે વિદેશ જવાની મંજૂરી આપી
- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે FCRA સુધારા બિલને ટેકો આપતા કહ્યું, આ બિલનો હેતુ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને રોકવાનો છે
- લોકસભામાં ચર્ચા વિના ટ્રિબ્યુનલ રિફોર્મ્સ બિલ, ૨૦૨૬ પસાર થયું
