Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત નવસારી, વાપી અને પાલનપુરમાં નવા ૧૭ રૂટને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની મંજૂરી
- આજ નું પંચાંગ (૩૦/૦૪/૨૦૨૬)
- દૈનિક રાશિફળ (૩૦/૦૪/૨૦૨૬)
- સિવિલ હોસ્પિટલનું ૨૩૮મું અંગદાન: ૨૪ વર્ષીય મોઇંગસુહાનું હૃદય અને કિડની હવે અન્યમાં ધબકશે
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતે યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના આયોજનની કેબિનેટ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરી
- ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના તમામ પ્રજાલક્ષી પ્રશ્નો અને ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવવા મુખ્યમંત્રીશ્રીની સુચના
Author: devarshi
કેનેડાનું અમેરિકા સાથેનું વેપાર યુદ્ધ ચરમસીમાએ છે ત્યારે કેનેડામાં નવા વડાપ્રધાને સુકાની સંભાળી છે (જી.એન.એસ) તા. 15 ટોરન્ટો/ઑન્ટારિઓ, અમેરિકા સાથે ટેરિફ વૉર વચ્ચે કેનેડાને નવા વડાપ્રધાન મળી ગયા છે. માર્ક કાર્નીએ કેનેડાના 24માં વડાપ્રધાન તરીકે શપણ ગ્રહણ કર્યા છે. માર્ક કાર્નીએ તાજેતરમાં જ અમેરિકા સાથેના ટેરિફ વૉર પર નિવેદન આપ્યું હતું, જેના કારણે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. માર્ક કાર્ની આ વર્ષે જાન્યુઆરીમાં રાજીનામું આપનાર જસ્ટિન ટ્રુડોની જગ્યાએ કાર્યભાર સંભાળશે. માર્ક કાર્નીનું નામ બેંકિંગ અને નાણાકીય જગતમાં એક વિશ્વસનીય નેતા તરીકે જાણીતું છે. તેઓએ 2008 થી બેંક ઓફ કેનેડાના વડા તરીકે પણ સેવા આપી છે..તેમણે વૈશ્વિક આર્થિક કટોકટી દરમિયાન દેશની…
(જી.એન.એસ) તા. 13 કટ્ટુપલ્લી, પાંચ ફ્લીટ સપોર્ટ જહાજો (FSS)માંથી બીજાનો નિર્માણ સમારોહ મેસર્સ L&T શિપયાર્ડ, કટ્ટુપલ્લી ખાતે યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક વાઇસ એડમિરલ રાજારામ સ્વામીનાથન અને ભારતીય નૌકાદળ, હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ અને મેસર્સ L&T ના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો. ભારતીય નૌકાદળે ઓગસ્ટ 2023માં HSL સાથે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજો (FSS)ના સંપાદન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેની ડિલિવરી 2027ના મધ્યમાં શરૂ થવાની હતી. જાહેર-ખાનગી ભાગીદારીની મજબૂતાઈ દર્શાવતા, HSL એ દેશની જહાજ નિર્માણ ક્ષમતાનો અસરકારક રીતે ઉપયોગ કરવા અને ડિલિવરી માટે કડક સમયમર્યાદા પૂરી કરવા માટે મેસર્સ L&T શિપયાર્ડ, કટ્ટુપલ્લીને બે FSSના બાંધકામ માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. ઇન્ડક્શન પર, FSS સમુદ્રમાં ફ્લીટ જહાજોની ભરપાઈ દ્વારા ભારતીય નૌકાદળની બ્લુ વોટર ક્ષમતાઓને મજબૂત બનાવશે. 40,000 ટનથી વધુના વિસ્થાપન સાથે, આ જહાજો બળતણ, પાણી, દારૂગોળો…
કર્ણાટકમાં ગોલ્ડ સ્મગલિંગ કેસમાં રાજકારણ ગરમાયું (જી.એન.એસ) તા. 13 બેંગલુરુ, ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફરી એકવાર કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે, કન્નડ અભિનેત્રી રાન્યા રાવ ફરી એકવાર સોનાની દાણચોરીના કેસમાં ચર્ચામાં આવી છે. ભાજપના નેતા અમિત માલવિયાએ હવે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ગૃહ પ્રધાન જી પરમેશ્વરા સાથે અભિનેત્રીની જૂની તસવીર શેર કરી છે. અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ફોટો શેર કર્યો અને લખ્યું કે હવે દાણચોરીનો આ મામલો મુખ્યમંત્રીના ઘર સુધી પહોંચી ગયો છે. તસ્વીરમાં સીએમ સિદ્ધારમૈયા અને જી પરમેશ્વર નજરે પડે છે. તેમણે આગળ લખ્યું કે એ રમુજી છે કે કોંગ્રેસના સીએમ ઇન વેઇટિંગ ડીકે શિવકુમાર તેમના રાજકીય…
(જી.એન.એસ) તા. 13 શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના 5મા આવૃત્તિના આયોજન પર ખુશી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ આ પ્રવાસન સ્થળને પ્રોત્સાહન આપે છે અને સરકારને સ્કી સ્લોપ્સ અને અન્ય સંબંધિત વસ્તુઓ વિકસાવવામાં મદદ કરે છે જેથી તેને વિશ્વ કક્ષાનું સ્કીઇંગ સ્થળ બનાવી શકાય. બારામુલ્લા જિલ્લામાં સ્થિત પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં 5મી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ગેમ્સમાં દેશના ખૂણે ખૂણેથી અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કહે છે કે ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ…
(જી.એન.એસ) તા. 13 નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં એક બ્રિટિશ મહિલા પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યાનુસાર, મહિપાલપુરમાં એક હોટલમાં એક બ્રિટિશ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે અને બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે સૂત્રો દ્વારા મળતા અહેવાલો અનુસાર, વસંત કુંજ પોલીસ આ મામલે કાર્યવાહી કરી, પીડિતા ઇંગ્લેન્ડની છે. તે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કૈલાશ નામના છોકરા સાથે મિત્રતા કરી હતી. મહિલાએ કૈલાશને ફોન કરીને મળવા કહ્યું હતું. પરંતુ…
(જી.એન.એસ) તા. 13 યુક્રેનના ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો તેના જવાબમાં હવે રશિયા દ્વારા બેલેસ્ટિક મિસાઇલ વડે ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમા ચાર વિદેશી નાગરિકોના મોત પણ થયા છે અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલા બાબતે, યુક્રેને જણાવ્યું હતું કે આ હુમલો તેવા જહાજ પર કરવામાં આવ્યો છે જેને યુદ્ધ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ ન હતો. યુક્રેને ગઇકાલે મોસ્કો પર મોટાપાયે ડ્રોન હુમલો કર્યાનો રશિયાએ દાવો કર્યો હતો. યુક્રેનના આ ડ્રોન હુમલાના લીધે મોસ્કોએ બે એરપોર્ટ બંધ કરી દેવા પડયા હતા. હવે રશિયાએ તેના જવાબમાં ઓડેશા પર હુમલો કર્યો છે. તેમા ચાર સીરિયન નાગરિકના મોત થયા…
(જી.એન.એસ) તા. 13 ઇસ્લામાબાદ, પાકિસ્તાની સેનાનું બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. આ બાબતે સેનાનો દાવો છે કે 24 કલાક ચાલેલા આ ઓપરેશનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)ના તમામ 33 બળવાખોરો માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે અમે મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં બંધક બનાવવામાં આવેલા લોકોને બચાવ્યા છે. BLAના ચુંગાલમાંથી 212 મુસાફરોને છોડાવવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં વિદ્રોહીઓએ 21 બંધકોને મારી નાખ્યા છે અને તમામ 33 બળવાખોરોને મારી નાખ્યા છે. અગાઉ BLAએ 150થી વધુ બંધકોને મુક્ત કર્યા હતા. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, જાફર એક્સપ્રેસ મંગળવારે સવારે 9 વાગ્યે…
(જી.એન.એસ) તા. 13 વોશિંગ્ટન, અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે તેવા એહવાલો સામે આવ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. પોલિટિકોના એક અહેવાલમાં તેમની યોજનાઓથી પરિચિત ત્રણ સ્ત્રોતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “વેન્સ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તેમની સાથે યુએસ સેકન્ડ લેડી અને ઉપરાષ્ટ્રપતિની પત્ની ઉષા વાન્સ પણ હશે. ગયા મહિને ફ્રાન્સ અને જર્મનીમાં વિશ્વ મંચ પર ડેબ્યૂ કર્યા પછી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આ બીજી વિદેશ યાત્રા છે.” આ મુલાકાત વિશે હજુ સુધી ઘણી વિગતો શેર કરવામાં…
(જી.એન.એસ) તા. 13 ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલ લોની પોલીસ સ્ટેશન વિસ્તારના શકલપુરા ગામમાં રહેતા રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સિનિયર નેતા સચિન પાયલટના પિતરાઈ ભાઈ રોહન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં રોહન નાસી છૂટ્યો હતો. ફાયરિંગ કરનાર લોકોએ બાઇક ચલાવી રહેલા રોહનને ઓવરટેક કેમ કરી અને તે બાબતને લઈ તેને રોકીને તેની પણ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે. આ મામલામાં પોલીસે આરોપી કાર ચાલક કુણાલ અને તેના ભાઈ સુમિતની ધરપકડ કરી છે, જે ચિરોડીના રહેવાસી છે. તેમના કબજામાંથી ઘટનામાં વપરાયેલી ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી છે.એસીપી લોની સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું કે પોલીસને બાતમી મળી હતી…
(જી.એન.એસ) તા. 13 ચેન્નાઈ, ભાષા વિવાદ વચ્ચે તમિલનાડુની મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન ની આગેવાણીવાળી સરકારે ચલણ પ્રતીક (₹) પર મોટો નિર્ણય લીધો છે. બજેટ દરમિયાન, સરકારે ‘₹’ ચિહ્નને હટાવીને તેના સ્થાને ‘ரூ’ ચિહ્ન મૂક્યું છે. રૂપિયાનું ચિહ્ન સત્તાવાર રીતે સમગ્ર દેશમાં અપનાવવામાં આવે છે. હવે સ્ટાલિન સરકાર એક અલગ ચિહ્ન લઈને આવી છે. તેણે બજેટ દરમિયાન એક નવું ચિહ્ન પણ બહાર પાડ્યું છે. દેશભરમાં રૂપિયાનું નવું ચિહ્ન જાહેર થયા બાદ, તમિલનાડુ એવું પહેલું રાજ્ય છે જેણે અલગ ચિહ્ન જારી કર્યું છે. ખૂબ મહત્વનું છે કે, સ્ટાલિન સરકાર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે હિન્દી ભાષાને લઈને લાંબા સમયથી…
