Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૪૦૮ સામે ૮૫૨૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૯૩૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૦૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૭૩ સામે ૨૬૧૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૪૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૫૨૪ સામે ૮૫૫૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૩૪૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૪૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૦૬ સામે ૨૬૨૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૧૫૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ભારતના આઈટી ક્ષેત્રમાં ફરીથી ગતિ જોવા મળી છે. એક રિપોર્ટ મુજબ વર્ષ દરમિયાન કુલ આઈટી નોકરીની માંગ ૧૮ લાખ સુધી પહોંચી છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૬%નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આથી આઈટી ઉદ્યોગમાં ભરતી ફરી મજબૂત બની રહી હોવાનો સ્પષ્ટ સંકેત મળે છે. વર્કફોર્સ અને ટેલેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઈડર ક્વેસ કોર્પ દ્વારા તૈયાર કરાયેલા “આઈટી વર્કફોર્સ ટ્રેન્ડ્સ ઇન ઈન્ડિયા ૨૦૨૫” રિપોર્ટ અનુસાર, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એ આઈટી ભરતીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ ૨૦૨૫માં કુલ ભરતીમાંથી આશરે ૨૭% હિસ્સો ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ સેગમેન્ટનો રહ્યો હતો, જે ૨૦૨૪માં માત્ર ૧૫% હતો. પ્રોડક્ટ અને SaaS કંપનીઓએ પસંદગીપૂર્વક ભરતી વધારી…
આગામી પાંચ વર્ષમાં દેશમાં વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રનો મોટો ફાળો રહેશે. વર્ષ ૨૦૨૫થી ૨૦૩૦ના ગાળામાં ભારતની કુલ વીજ માંગ ક્રમિક રીતે વધી ૮૧૭ ટ્રિલિયન વોટ અવર્સ સુધી પહોંચવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. આ વધારામાંથી આશરે ૨૦% માંગ માત્ર એઆઈ સંબંધિત વર્કલોડ, ખાસ કરીને ડેટા સેન્ટરોને કારણે ઉભી થશે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટ મુજબ એઆઈ ક્ષેત્રની વીજ માંગ વર્ષ ૨૦૩૦ પછી પણ ઊંચી જ રહેવાની સંભાવના છે, કારણ કે તે સમય સુધી દેશમાં ડેટા ક્ષમતામાં જોરદાર વધારો થઈ ચૂક્યો હશે. અગાઉના અંદાજમાં ૨૦૩૦માં વીજ માંગ ૬૬૧ ટ્રિલિયન વોટ અવર્સ રહેવાની…
સોનાની કિંમતોમાં ચાલી રહેલી ભારે અસ્થિરતાને ધ્યાનમાં રાખીને બેંકો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમોમાં કડકાઈ લાવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચેતવણી બાદ ધિરાણકર્તાઓએ સોનાના મૂલ્ય સામે આપવામાં આવતી લોનની મર્યાદા (LTV) ૭૦ – ૭૨%થી ઘટાડીને ૬૦ થી ૬૫% સુધી લાવી છે. પરિણામે, અગાઉ જેટલી લોન સરળતાથી મળતી હતી તે હવે ઓછી મળશે. નાણાકીય સંસ્થાઓ માટે આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ સોનાના ભાવમાં ઝડપી વધઘટ છે. આરબીઆઈએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે બુલિયન માર્કેટની અસ્થિરતા બેંકોની નાણાકીય સ્થિતિ માટે જોખમરૂપ બની શકે છે. જો સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થાય, તો લોનની બાકી રકમ ગીરવે મુકાયેલા સોનાના…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લાંબા સમયથી અટકેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ડીલ ગઈકાલે અંતિમરૂપે સાઇન થઈ છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આ ઐતિહાસિક કરારની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ ડીલથી ન્યૂઝીલેન્ડના નિકાસકારોને વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા ભારતીય બજારમાં પ્રવેશ વધુ સરળ બનશે. ખાસ કરીને ભારતના ઝડપથી વિકસતા મધ્યમ વર્ગ સુધી પહોંચ વધશે, જે ન્યૂઝીલેન્ડ માટે મહત્વની તક છે. આ ફ્રી ટ્રેડ ડીલ હેઠળ ન્યૂઝીલેન્ડથી ભારતમાં આવતી અંદાજે ૯૫% વસ્તુઓ પર આયાત ટેરિફ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે અથવા તેમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. તેમાંની અડધાથી વધુ વસ્તુઓ કરારના પ્રથમ દિવસથી જ ડ્યુટી ફ્રી બની જશે. પરિણામે ભારતીય…
શેરબજારમાં સમગ્ર વર્ષ દરમિયાન ભારે વોલેટિલિટી જોવા મળી હોવા છતાં, લાર્જ-કેપ શેરોમાં રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો છે. તેના પરિણામે રૂપિયા એક લાખ કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓની સંખ્યા ગત વર્ષે ૯૭ હતી તે વર્તમાન વર્ષમાં વધીને લગભગ ૧૧૦ સુધી પહોંચી ગઈ છે. એક રિપોર્ટ મુજબ, બીએસઈમાં લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપમાંથી લગભગ ૬૨% હિસ્સો આ ૧૧૦ લાર્જ-કેપ કંપનીઓ પાસે છે. ગયા વર્ષે, રૂપિયા એક લાખ કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી ૯૭ કંપનીઓ કુલ માર્કેટ કેપના આશરે ૬૦% જેટલો હિસ્સો ધરાવતી હતી. લાર્જ-કેપ કંપનીઓની સંખ્યા અને માર્કેટ કેપમાં થયેલો વધારો એ સંકેત આપે છે કે રોકાણકારો અસ્થિર બજાર પરિસ્થિતિમાં…
વર્ષ ૨૦૦૮ પછી ૨૦૨૫માં સૌથી વધુ ઓપન ઑફર્સ નોંધાઈ છે, જે મર્જર અને એક્વિઝિશન (M&A) પ્રવૃત્તિમાં થયેલા તેજ વધારાને દર્શાવે છે. મુખ્યત્વે ખાનગી ઇક્વિટી ફર્મ્સની વધતી સક્રિયતાને કારણે વર્ષ દરમિયાન ઓપન ઑફર્સની સંખ્યા ૧૨૧ રહી, જે છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી વધુ અને ૧૯૯૭ પછી બીજી સૌથી ઊંચી છે. અગાઉ ૨૦૦૮માં ૧૩૩ ઓપન ઑફર્સ નોંધાઈ હતી. આ આંકડો દર્શાવે છે કે ૨૦૨૫ M&A માટે અત્યંત સક્રિય અને પ્રોત્સાહક વર્ષ રહ્યું છે, જેમાં દર અઠવાડિયે સરેરાશ બે ઓપન ઑફર્સ જોવા મળ્યા હતા. મૂલ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો ૨૦૨૫માં કુલ રૂ. ૪૧,૪૪૩.૯૫ કરોડની ઓપન ઑફર્સ આવી હતી, જે ઇતિહાસમાં ત્રીજો સૌથી ઊંચો આંક…
સોના અને ચાંદીની કિંમતોમાં સતત બીજા દિવસે ભારે તેજી જોવા મળી છે અને બંને ધાતુઓએ પોતાના જૂના તમામ રેકોર્ડ તોડી નવા ઑલ-ટાઈમ હાઈ નોંધાવ્યા છે. ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ એમસીએક્સ પર ફેબ્રુઆરી વાયદાનું સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૧,૩૫,૨૨૪ સુધી પહોંચ્યું હતું, જ્યારે માર્ચ વાયદાની ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ.૨,૧૩,૪૧૨ના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ હતી. વૈશ્વિક બજારમાં પણ તેજી યથાવત્ રહી હતી, જ્યાં સ્પોટ ગોલ્ડ ૪,૪૦૦ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી ૬૯.૨૩ ડૉલર પ્રતિ ઔંસ સુધી ઉછળી હતી. સોના અને ચાંદીના ભાવમાં આવેલા આ જોરદાર વધારાની પાછળ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની વધતી અપેક્ષાઓ તેમજ વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૂ-રાજકીય તણાવને…
દેશના આઠ મુખ્ય (કોર) સેક્ટરનો ગ્રોથ નવેમ્બર ૨૦૨૫માં વાર્ષિક ધોરણે ઘટીને ૧.૮% રહ્યો હતો, જ્યારે ગત વર્ષના નવેમ્બર મહિનામાં આ ગ્રોથ ૫.૮% રહ્યો હતો. ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, પેટ્રોલિયમ રિફાઈનરી પ્રોડક્ટ્સ તથા વીજ ઉત્પાદન જેવા મહત્વના સેક્ટરમાં ઉત્પાદન ઘટતા કુલ કોર સેક્ટર ગ્રોથ પર નકારાત્મક અસર જોવા મળી હતી. જો કે મહત્વનું એ છે કે માસિક ધોરણે એટલે કે ઓક્ટોબર ૨૦૨૫ની સરખામણીએ નવેમ્બરમાં સ્થિતિમાં સુધારો નોંધાયો છે. સરકારે સોમવારે આ આંકડા જાહેર કર્યા હતા. નવેમ્બર મહિનામાં કોલસાના ઉત્પાદનનો ગ્રોથ ૨.૧% રહ્યો હતો, પરંતુ એપ્રિલથી નવેમ્બર ૨૦૨૫-૨૬ના ગાળામાં કોલસાના ઉત્પાદનમાં કુલ ૧.૪%નો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળામાં ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ૩.૨%…
