Author: Nikhil Bhatt - Business Editor

Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૮૧ સામે ૮૪૭૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૭૩૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૯૨૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૮૮૦ સામે ૨૫૯૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૯૫૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૯ પોઈન્ટના…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૫૯ સામે ૮૪૫૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૨૩૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૪૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૮૯૭ સામે ૨૫૮૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

કેન્દ્ર સરકાર ઇન્ડિયન ઓવરસીસ બેન્ક (IOB)માં પોતાનો હિસ્સો ઘટાડવા માટે ઓફર ફોર સેલ (OFS) લાવવાની તૈયારીમાં છે. સરકાર શેરદીઠ અંદાજે રૂ.૩૪ના ફ્લોર પ્રાઈસ પર કુલ ૩% હિસ્સો વેચશે. રિટેલ રોકાણકારો માટે આ OFS ગુરુવારે યોજાવાનો છે. ફ્લોર પ્રાઈસના આધારે સરકાર આ હિસ્સા વેચાણ મારફત આશરે રૂ.૧,૯૬૦ કરોડની રકમ ઊભી કરશે. OFS અંતર્ગત સરકાર બેઝ ઓફર સાઈઝ તરીકે ૩૮.૫૧ કરોડ શેરો, એટલે કે ૨% હિસ્સો વેચશે. આ ઉપરાંત ૧૯.૨૫ કરોડ શેરો, એટલે કે વધારાના ૧% હિસ્સા માટે ગ્રીન શૂ વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે. હાલમાં કેન્દ્ર સરકાર ઇન્ડિયન ઓવરસીસ બેન્કમાં ૯૪.૬૧% હિસ્સો ધરાવે છે. OFS પૂર્ણ થયા બાદ સરકારનો હિસ્સો ઘટશે,…

Read More

કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં ચાલી રહેલી રેકોર્ડ તેજીને અચાનક બ્રેક લાગી હતી. ડોલરના ભાવમાં ઝડપી કડાકો બોલાતાં રૂપિયો વધુ ગબડતો અટકી તળિયેથી સ્પ્રિંગની જેમ ઉછળ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સક્રિયતા વધતાં અને સરકારી બેન્કો દ્વારા ડોલર વેચાણ શરૂ કરાતાં રૂપિયામાં આવેલી મંદીને મજબૂત સપોર્ટ મળતો જોવા મળ્યો હતો. રૂપિયા સામે ડોલરના ભાવ ૬૭ પૈસા ઘટતાં રૂપિયો ૦.૭૪% મજબૂત થયો હતો. એક જ દિવસમાં નોંધાયેલો આ ઉછાળો છેલ્લા સાત મહિનાનો રેકોર્ડ હોવાનું કરન્સી બજારના જાણકારો જણાવી રહ્યા હતા. રિઝર્વ બેન્ક સ્પોટ માર્કેટ સાથે – સાથે નોન-ડિલિવરેબલ ફોરવર્ડ (NDF) બજારમાં પણ સક્રિય હોવાનું જણાયું હતું.…

Read More

ભારતીય શેરબજારમાં વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી સાંકડી રેન્જમાં અથડાતા રહ્યા હતા. પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની તીવ્ર અસ્થિરતા પછી બજારના મૂવમેન્ટમાં નોંધપાત્ર ઠેરાવ જોવા મળ્યો હતો. ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન પ્રથમ છ મહિનામાં સેન્સેક્સમાં ૩૦ વખત ૧% કે તેથી વધુ અને નિફ્ટીમાં ૩૨ વખત મોટી વધઘટ નોંધાઈ હતી, જ્યારે બીજા અર્ધવાર્ષિક ગાળામાં સેન્સેક્સમાં માત્ર ૩% અને નિફ્ટીમાં ૪% જેટલી જ હલચલ જોવા મળી હતી. બજારના જાણકારો મુજબ, પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નિરાશાજનક કોર્પોરેટ કમાણી અને અમેરિકાની વેપાર નીતિ સંબંધિત અનિશ્ચિતતાએ બજારમાં ભારે અસ્થિરતા સર્જી હતી. જોકે, બીજા અર્ધવાર્ષિક ગાળામાં નકારાત્મક સમાચારની તીવ્રતા ઘટતા, સારી કોર્પોરેટ કમાણી અને સ્થિર સ્થાનિક સંસ્થાકીય રોકાણના…

Read More

રેટિંગ એજન્સી ઈકરાએ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સ્ટીલ સેક્ટરનું આઉટલૂક ‘સ્થિર’ રાખ્યું છે. એજન્સીના રિપોર્ટ અનુસાર દેશમાં સ્ટીલની માંગ આ વર્ષે આશરે ૮% વધવાની શક્યતા છે. જોકે સપ્લાય વધવાથી સ્ટીલના ભાવ પર દબાણ યથાવત રહેશે, જેના કારણે કંપનીઓના નફા માર્જિન પર અસર થવાની સંભાવના છે. ઈકરાના અંદાજ મુજબ સ્ટીલ ઉદ્યોગનું સરેરાશ ઓપરેટિંગ માર્જિન લગભગ ૧૨.૫% આસપાસ સ્થિર રહેશે. રિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં સ્ટીલ સપ્લાય વધતા ટૂંકા ગાળામાં સરપ્લસની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ભાવ પર દબાણ વધ્યું છે. સ્થાનિક હોટ-રોલ્ડ કોઈલ (HRC)ના ભાવ એપ્રિલ ૨૦૨૫માં ટનદીઠ આશરે રૂ.૫૨,૮૫૦ હતા, જે ઘટીને નવેમ્બરમાં રૂ.૪૬,૦૦૦ સુધી આવી ગયા છે. આ…

Read More

નવેમ્બર સામે ડિસેમ્બર મહિનામાં દેશની ઉત્પાદન અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં થોડી મંદી નોંધાઈ છે. એચએસબીસી ફ્લેશ ઈન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઈન્ડેક્સ નવેમ્બરના ૫૯.૭૦ની સામે ડિસેમ્બરમાં ઘટીને ૫૮.૯૦ રહ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક આંકડાઓ મુજબ, ફેબ્રુઆરી બાદનો આ સૌથી નીચો PMI છે. ઉત્પાદન અને સેવા ક્ષેત્ર બંનેમાં વેપાર પ્રવૃત્તિ ધીમી પડતી દેખાઈ છે, તેમ સંયુક્ત પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) સૂચવે છે. જોકે, ૫૦થી ઉપરનો PMI હજી પણ વિસ્તરણ દર્શાવે છે અને ૫૮.૯૦નો સ્તર એકંદર વેપાર પ્રવૃત્તિ મજબૂત હોવાનો સંકેત આપે છે. એચએસબીસી ફ્લેશ ઈન્ડિયા PMI અનુસાર વર્ષ ૨૦૨૫નો અંત ભારતીય ખાનગી ક્ષેત્ર માટે હકારાત્મક રહ્યો છે. વર્ષ દરમિયાન વિકાસ…

Read More

વૈશ્વિક પડકારો અને ઊંચા ટેરિફ વચ્ચે પણ ભારતીય એન્જિનિયરિંગ ઉદ્યોગે નિકાસ મોરચે મજબૂત કામગીરી દર્શાવી છે. નવેમ્બર મહિનામાં એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની નિકાસ વાર્ષિક ધોરણે ૨૩.૭% વધીને ૧૧.૦૧ અબજ ડોલર થઈ છે, જ્યારે ગયા વર્ષે આ ગાળામાં નિકાસ ૮.૯ અબજ ડોલર હતી. એપ્રિલથી નવેમ્બર સુધીના ગાળાની વાત કરીએ તો, આ અવધિ દરમિયાન એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની નિકાસ ૪.૨૫% વધીને ૭૯.૭૪ અબજ ડોલર સુધી પહોંચી છે. સતત વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ઉદ્યોગની આ પ્રગતિ નોંધપાત્ર માનવામાં આવી રહી છે. એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (EEPC) ઈન્ડિયાના ચેરમેન પંકજ ચઢ્ઢાએ સોમવારે આ આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે, અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ૫૦% ટેરિફ હોવા છતાં…

Read More

ભારતીય બુલિયન માર્કેટમાં બુધવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો હતો. એમસીએક્સ પર ચાંદીના ભાવમાં એક જ દિવસમાં આવેલા તોતિંગ ઉછાળાએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાંખ્યા હતા. એક જ સેશનમાં ચાંદીના વાયદા ભાવમાં રૂ. ૭,૫૯૦નો વધારો નોંધાતા ભાવ રૂ. ૨,૦૫,૩૪૫ પ્રતિ કિલોગ્રામની સપાટી પાર કરી ગયો હતો. આ ઉછાળો આશરે ૩.૮૪ ટકાનો રહ્યો હતો, જેને બજાર નિષ્ણાતોએ અભૂતપૂર્વ ગણાવ્યો છે. માર્ચ ૨૦૨૬ના ચાંદીના વાયદાએ રૂ. ૨ લાખની ઐતિહાસિક સપાટી પાર કરતાં રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ટૂંકા ગાળામાં જ રોકાણકારોને નોંધપાત્ર નફો મળતા બુલિયન માર્કેટ ફરી ચર્ચામાં આવ્યું છે. ઔદ્યોગિક માંગમાં સતત વધારો અને વૈશ્વિક અનિશ્ચિતતાએ ચાંદીના ભાવને મજબૂત ટેકો આપ્યો…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૬૭૯ સામે ૮૪૮૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૪૧૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૫૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૪૦ સામે ૨૫૯૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૫૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More