Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
સરકારે અંદાજે છ જેટલા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવાની યોજના બનાવી છે. આ વેચાણ અને એસેટ મોનિટાઈઝેશન દ્વારા વર્તમાન નાણાં વર્ષમાં આશરે રૂ.૪૭૦ અબજ રૂપિયા ઊભા કરવાના લક્ષ્ય છે. જોકે કયા ઉપક્રમોમાંથી આ વેચાણ થશે તે અંગે હજી સ્પષ્ટતા કરાઈ નથી. ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દીપમ)ના સેક્રેટરી અરુનિશ ચાવલાએ જણાવ્યું કે આ નાણાં વર્ષ દરમિયાન કુદરતી સ્રોત ક્ષેત્રમાંની એક સરકારી કંપની જાહેર ભરણું લાવશે. આ ભરણું કંપની કે તેની સબ્સિડિયરીમાંથી લાવવામાં આવશે. અગાઉના અહેવાલો મુજબ ઓએનજીસી તેની ઓએનજીસી ગ્રીન એનર્જી અને એનએચપીસી તેની એનએચપીસી રિન્યુએબલ એનર્જીનું લિસ્ટિંગ કરાવવા ઈચ્છે છે. માઈનોરિટી હિસ્સાના વેચાણ અને જાહેર…
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ1બી વિઝાની ફી વધારીને પ્રતિ કર્મચારી ૧,૦૦,૦૦૦ (આશરે રૂ.૮૩ લાખ) કરી છે. આ નિર્ણયથી ભારત કરતાં અમેરિકાને જ વધુ નુકસાન થશે એવી ચેતવણી આર્થિક થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ આપી છે. ભારતીય આઈટી કંપનીઓ પહેલાથી જ અમેરિકા ખાતે પોતાના ૫૦-૮૦% કર્મચારીઓ સ્થાનિક યુએસ નાગરિકોને જ નોકરી આપે છે, જે સંખ્યા આશરે ૧,૦૦,૦૦૦ સુધી પહોંચી જાય છે. તેથી, ફી વધારાથી સ્થાનિક રોજગારીમાં વધારો થવાની શક્યતા નથી. થિંક ટેન્ક મુજબ, અમેરિકામાં ૫ વર્ષનો અનુભવ ધરાવતા આઈટી મેનેજર ૧,૨૦,૦૦૦ ડોલર થી ૧,૫૦,૦૦૦ ડોલર કમાય છે, જ્યારે એચ1બી પર આવેલા લોકો ૪૦% ઓછી કમાણી કરે છે. ભારતમાં…
અમેરિકાના ઊંચા ટેરિફના કારણે દેશના અનેક ઉદ્યોગો પર નકારાત્મક અસર થઈ રહી છે, જેમાં કટ અને પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ પણ સામેલ છે. એક રેટિંગ એજન્સીના તાજેતરના અહેવાલ મુજબ વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાંથી કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસમાં લગભગ ૧૭થી ૨૦ ટકા સુધી ઘટાડો થવાની શક્યતા છે. ટેરિફ વધતા ભારતીય ડાયમન્ડસની અમેરિકામાં કિંમત વધી ગઈ છે, જેનો બોજ અંતિમ ગ્રાહકો પર મૂકવામાં આવ્યો છે. ઊંચી કિંમતોને કારણે અમેરિકન બજારમાં ડાયમન્ડસની માંગ ધીમી પડી રહી છે. આથી ભારતની કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ ઘટીને આશરે ૧૧ અબજ ડોલર સુધી સીમિત રહેવાની ધારણા છે. અમેરિકા ભારતના કટ અને પોલિશ્ડ ડાયમન્ડસ માટે સૌથી…
ફિનટેક કંપનીઓ હવે ગ્રાહકોને નવી તક આપી રહી છે – મ્યુચ્યુઅલ ફંડ્સ સામે લોનની. હવે રોકાણકારો પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સને કોલેટરલ તરીકે ગીરવે મૂકી તાત્કાલિક લોન મેળવી શકે છે, તે પણ તેમના એસઆઈપી (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) ચાલુ રાખીને. ગયા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીના વિકાસને કારણે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે. કંપનીઓએ પોતાનું ટેકનોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીને લોનની મંજૂરીથી લઈને રકમના વિતરણ સુધીનો સમય એક મિનિટ કરતા પણ ઓછો કર્યો છે. ગોલ્ડ અથવા હોમ લોન જેવી પરંપરાગત લોનમાં સંપત્તિનું ફિઝિકલ વેરીફિકેશન જરૂરી હોય છે, પરંતુ લોન-એગેન્સ્ટ-ફંડમાં એ જરૂર નથી. અહીં સમગ્ર પ્રક્રિયા ડિજિટલ રીતે થાય છે – લોન અંડરરાઇટિંગથી લઈને ચુકવણી સુધી.…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૯.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૬૨૬ સામે ૮૨૧૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૯૯૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૧૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૧૧ સામે ૨૫૩૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૨૪૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૯.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૦૧૩ સામે ૮૨૯૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૪૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૬૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૧૦ સામે ૨૫૪૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૩૫૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૯.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૬૯૩ સામે ૮૩૧૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૭૦૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૦૧૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૨૩ સામે ૨૫૪૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૪૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૭ પોઈન્ટના…
યુએસ ફેડરલ રિઝર્વે લાંબા સમયથી અપેક્ષિત નિર્ણય લેતાં વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટ એટલે કે ૦.૨૫% નો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ હવે અમેરિકાનો પોલિસી રેટ ૪ થી ૪.૨૫% ની રેન્જમાં આવી ગયો છે. અગાઉ તે ૪.૨૫ થી ૪.૫૦% વચ્ચે હતો. આ સાથે જ વર્ષ ૨૦૨૫માં પહેલીવાર ફેડે વ્યાજ દર ઘટાડ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા બાદ ફેડ સામે વ્યાજ દર ઘટાડવા માટે તેમની વારંવારની ટીકા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, ફેડના આ નિર્ણયથી એશિયન બજારો તેમજ ભારતીય શેરબજારમાં અસર દેખાઈ શકે છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બે દિવસીય બેઠક બાદ ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું કે…
ભારતીય શેરબજારમાં વધી રહેલી ઉથલપાથલ વચ્ચે રિટેલ રોકાણકારોના સીધા ઇક્વિટી રોકાણમાં ભારે ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી રિટેલ રોકાણકારો તરફથી ચોખ્ખો પ્રવાહ માત્ર રૂ.૧૩,૨૭૩ કરોડ રહ્યો છે, જ્યારે જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે આ આંકડો રૂ.૧.૧ લાખ કરોડ હતો. આ રીતે એક વર્ષમાં લગભગ ૯૦%નો ઘટાડો થયો છે. માર્ચ ૨૦૨૫માં રિટેલ રોકાણકારોએ રૂ.૧૪,૩૨૫ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જે ૨૦૧૬ પછીનો તેમનો સૌથી મોટો માસિક આઉટફ્લો હતો. છેલ્લા ૯ મહિનામાંથી ૫ મહિનામાં તેઓ ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે. જો કે, જુલાઈ અને ઓગસ્ટમાં થોડો ખરીદીનો ઝોક દેખાયો હતો, પણ સપ્ટેમ્બરમાં ફરી એકવાર તેઓ વેચાણ તરફ વળ્યા છે. બીજી તરફ, મ્યુચ્યુઅલ…
ભારતીય શેરબજાર છેલ્લા એકાદ વર્ષથી સતત વિદેશી રોકાણકારોના વેચાણ દબાણનો સામનો કરી રહ્યું છે, પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)ના વિશ્વાસને કારણે બજાર સ્થિર રહ્યું છે. જેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વુડનું કહેવું છે કે જો છેલ્લા બે વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય રોકાણકારોનો મજબૂત પ્રવાહ ન આવ્યો હોત તો શેરબજારમાં ૨૦ થી ૩૦%નો મોટો કડાકો આવ્યો હોત. વુડના જણાવ્યા અનુસાર, DIIએ ઓગસ્ટ ૨૦૨૫ સુધી સતત ૨૫ મહિના સુધી બજારમાં પોતાનું રોકાણ વધાર્યું છે. માત્ર નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ પાંચ મહિનામાં જ મ્યુચ્યુઅલ ફંડ્સમાં આશરે ૩૭.૬ અબજ ડોલરનો રેકોર્ડ ઈન્ફલો થયો છે. બીજી તરફ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ અત્યાર સુધીમાં નેટ…
