Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
અકલ્પનીય તેજી વચ્ચે ભારત સહિત વિશ્વભરમાં સોનાની માંગે નવો રેકોર્ડ બનાવ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન, સોનાના ઊંચા ભાવ હોવા છતાં ભારતીય ગ્રાહકો અને રોકાણકારોએ સોનામાં ભારે ખરીદી ચાલુ રાખી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ‘ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટ’ અનુસાર, આ ત્રિમાસિક ગાળામાં દેશમાં સોનાની કુલ માંગ રૂ. ૨,૦૩,૨૪૦ કરોડ સુધી પહોંચી છે, જે ગત વર્ષની તુલનામાં ૨૩% વધારે છે. જો કે વોલ્યુમના દ્રષ્ટિકોણે માંગમાં ૧૬%નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે સોનાની કુલ માંગ ૧૩૧૩ ટન સુધી વધી છે, જે વાર્ષિક ધોરણે ૩%નો ઉછાળો દર્શાવે છે. મૂલ્યના દ્રષ્ટિકોણે માંગ ૪૪% વધીને ૧૪૬ અબજ ડોલર થઈ છે. રોકાણકારોની મજબૂત ખરીદીને કારણે સોનાના…
રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી પર અમેરિકા દ્વારા વધતા દબાણની અસર હવે સ્પષ્ટ થવા લાગી છે. મળતી માહિતી મુજબ રશિયાનું ક્રુડ ઓઈલ લઈને ભારત આવી રહેલો એક ટેન્કર બાલ્ટિક સીમાં અધવચ્ચે જ યુ-ટર્ન લઈને પાછો વળી ગયો છે. આ પગલું રશિયા સામેના અમેરિકી પ્રતિબંધોના પાલનરૂપ લેવામાં આવ્યું હોવાનું મનાય છે. રશિયાની સરકારી તેલ કંપની રોઝનેફટ, જેના પર અમેરિકાએ તાજેતરમાં પ્રતિબંધ મૂક્યા છે, તેનું જ ક્રુડ તેલ આ ટેન્કર મારફતે ભારત તરફ આવી રહ્યું હતું. આ સિવાય રશિયાની લુકઓઈલ પર પણ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. ભારત તરફ આવતું આ જહાજ ગુજરાતના સિક્કા બંદર માટે નિર્ધારિત હતું, જેનો ઉપયોગ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ…
ભારતના ગોલ્ડ રિઝર્વના સંચાલનમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો છે. અગાઉ મોટી માત્રામાં સોનું વિદેશી બેન્કોમાં જમા રાખવામાં આવતું હતું, પરંતુ હવે રિઝર્વ બેન્ક પાસે રહેલા કુલ ૮૮૦ ટન ગોલ્ડ રિઝર્વમાંથી આશરે ૬૫% એટલે કે ૫૭૬ ટન સોનું ઘરઆંગણે સંઘરવામાં આવ્યું છે. ચાર વર્ષ અગાઉ આ પ્રમાણ માત્ર ૩૦થી ૩૨% જેટલું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં વિદેશમાં પડેલા સોનામાંથી ૬૪ ટન સોનું સ્વદેશ પરત લાવવામાં આવ્યું છે. હાલ દેશના ગોલ્ડ રિઝર્વનું કુલ મૂલ્ય આશરે ૧૦૮ અબજ ડોલર જેટલું છે. રિઝર્વ બેન્ક પોતાના ગોલ્ડ રિઝર્વનો કેટલોક હિસ્સો બેન્ક ઓફ ઈંગલેન્ડ તથા બેન્ક…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૯૭ સામે ૮૪૭૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૩૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૪૦૪ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૨૩૮ સામે ૨૬૧૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૬૨૮ સામે ૮૪૬૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૬૩૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૯૯૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૯૦ સામે ૨૬૧૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૧૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮ પોઈન્ટના…
વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન દેશના ગોલ્ડ રિઝર્વમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અત્યાર સુધીમાં ગોલ્ડ રિઝર્વમાં ૩૧ અબજ ડોલરનો વધારો થઈ કુલ સ્તર ૧૦૮ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે, જ્યારે માર્ચ ૨૦૨૫ના અંતે આ આંક ૭૭ અબજ ડોલર હતો. આ વૃદ્ધિ પાછળ બે મુખ્ય પરિબળો છે – વૈશ્વિક સ્તરે સોનાના ઊંચા ભાવ અને રિઝર્વ બેંક દ્વારા કરાયેલ નવાં સોનાની ખરીદી. રિઝર્વ બેંકના સૂત્રો અનુસાર, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને રોકાણકારોમાં સુરક્ષિત રોકાણ તરફ ઝોકને કારણે સોનાની માંગમાં વધારો થયો છે, જેના પરિણામે રિઝર્વમાં ગોલ્ડનો હિસ્સો વધ્યો છે. ૨૦૨૫ દરમિયાન સોનાના ભાવમાં સતત તેજી રહી છે. ભૌગોલિક-રાજકીય તણાવ અને નીચા વ્યાજ દરોને…
૨૦૨૫ના પ્રથમ અર્ધવર્ષ દરમિયાન ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) એ મુખ્ય ભૂમિકા ભજવી છે. કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં યુપીઆઈનો હિસ્સો ૮૫% રહ્યો છે, જે તેની ઉપયોગની સરળતા, કાર્યક્ષમતા અને સર્વત્ર ઉપલબ્ધતાનું પ્રતિબિંબ છે. જોકે મૂલ્યના હિસાબે યુપીઆઈનો હિસ્સો માત્ર ૯% રહ્યો છે, જે દર્શાવે છે કે તે મુખ્યત્વે નાના અને રિટેલ સ્તરના વ્યવહારો માટે વપરાય છે. વર્ષ ૨૦૧૯માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૧૦૭૯ કરોડ હતી, જે વધીને ૨૦૨૫ સુધીમાં અંદાજે ૧૭૨૨૧ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય ૨૦૧૯ના રૂ. ૧૮.૪ લાખ કરોડથી વધી ૨૦૨૪માં રૂ. ૨૪૬.૮ લાખ કરોડ થયું છે. ૨૦૨૫ના પ્રથમ અર્ધવર્ષમાં જ યુપીઆઈ મારફતે ૧૦૬૩૭…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૭૭૮ સામે ૮૪૬૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૨૧૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૬૨૮ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૬૮ સામે ૨૬૧૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૬૦૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૫૬ સામે ૮૪૬૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૯૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૨૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૭૬ સામે ૨૫૯૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૭૩૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૨૬ સામે ૮૫૧૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૪૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૫૫૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૦૬ સામે ૨૬૧૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૯૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦ પોઈન્ટના…
