Home ગુજરાત વડોદરામાં એશિયાની સૌથી વિશાળ મેરેથોન યોજાઈ

વડોદરામાં એશિયાની સૌથી વિશાળ મેરેથોન યોજાઈ

14
0

કડકડતી ઠંડીમાં સવા લાખ વડોદરાવાસીઓ મેરેથોનમાં ઉમટી પડ્યા

(જી.એન.એસ),તા.૦૭

વડોદરા,

નવા વર્ષની શરૂઆત સાથે વડોદરામાં એશિયાની સૌથી વિશાળ મેરેથોન યોજાઈ છે. વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી છે. સવારની કડકડતી ઠંડીમાં સવા લાખ વડોદરાવાસીઓએ મેરેથોનમાં ઉમટ્યા હતા. તેમજ અલગ અલગ પ્રકારની દોડમાં ભાગ લીધો હતો.આજની આ મેરેથોન સાથે વડોદરાએ એશિયાની સૌથી મોટી મેરેથોનનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.ઉલ્લેખનીય છે કે મેરેથોન 2024માં ભાગ લેવા માટે 1.32 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. મેરેથોનમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરી છે. તો મેરેથોનના અધ્યક્ષ તેજલ અમીને સૌના સાથને આવકાર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકડીના મોકાસણ ગામે તસ્કરોએ કરિયાણાની દુકાનમાંથી ચોરી કરી
Next articleઅમદાવાદના વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો