Home ગુજરાત કડીના મોકાસણ ગામે તસ્કરોએ કરિયાણાની દુકાનમાંથી ચોરી કરી

કડીના મોકાસણ ગામે તસ્કરોએ કરિયાણાની દુકાનમાંથી ચોરી કરી

10
0

દુકાનમાંથી ખાંડ, 10 કિલો ગોળ અને એક સિંગતેલનો ડબ્બો ચોરી ગયાં

(જી.એન.એસ),તા.૦૭

મહેસાણા,

મહેસાણા જિલ્લામાં તસ્કરોને લઈ સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. વારંવાર ચોરીની ઘટનાઓ લોકોને પરેશાન કરાવી રહી છે અને માલ મિલકતનું નુક્સાન વેઠવું પડી રહ્યું છે. આ દરમિયાન વધુ એક ચોરીની ઘટના કડીમાં સામે આવી છે. જેમાં કડીના મોકાસણ ગામે તસ્કર કરિયાણાની દુકાનમાંથી ચોરી થઈ છે. ચોરીની ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેમાં તસ્કર પણ નજર આવી રહ્યો છે. તસ્કર દુકાનમાંથી રોકડ ચોરી કરીને લઈ જવાને બદલે કરિયાણાની દુકાનમાંથી ખાંડ અને 10 કિલો ગોળ અને એક સિંગતેલનો ડબ્બો ચોરી કરી ગયો હતો. આમ તસ્કરે રોકડની ચોરી નહીં કરતા અનેક તર્કવિતર્ક ઘટનાને લઈ સર્જાયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં બુટલેગરે દારુનો જથ્થો સંતાડવા હાઈડ્રોલિક દરવાજા સાથેનું ચોરખાનું બનાવ્યું
Next articleવડોદરામાં એશિયાની સૌથી વિશાળ મેરેથોન યોજાઈ