Home ગુજરાત ગાંધીનગર GMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમના મત વિસ્તાર વોર્ડ નં- 8 માં...

GMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમના મત વિસ્તાર વોર્ડ નં- 8 માં સેક્ટર 4 ખાતે બુથ પ્રમુખશ્રીઓ સાથે બેઠક યોજી

24
0

(G.N.S) dt. 16

ગાંધીનગર,

આગામી લોકસભા ચુંટણીમાં ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતીથી જીતાડવા માટે GMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમના મત વિસ્તાર વોર્ડ નં- 8 માં સેક્ટર 4 ખાતે બુથ પ્રમુખશ્રીઓ સાથે બેઠક યોજી.
જેમાં મેયરશ્રી એ આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે માહિતગાર કર્યા અને બુથને મજબૂત કરવા તેમજ લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય એવો અનુરોધ કર્યો.
આ બેઠકમાં ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, વિધાનસભાના ઇન્ચાર્જશ્રી, કાઉન્સિલરશ્રીઓ તેમજ હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇસીઆઈએ પ્રથમ મહિના દરમિયાન એમસીસીના અમલીકરણ પર સ્થિતિ જાહેર કરી
Next articleસરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-સ્પીપા, અમદાવાદના 25 ઉમેદવારોએ યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીસ પરીક્ષા-2023માં જ્વલંત સફળતા મેળવી