Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દાહોદમાં ભાજપાની ભવ્ય બાઈક રેલી
- આજનું રાશિફળ (૨૨/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૨/૦૪/૨૦૨૬)
- લેખ- ડિજિટલ યુગમાં લુપ્ત થતી જતી માનવીય સંવેદનાઓ: શું આપણે યંત્રો બની રહ્યા છીએ?
- વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”
- ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા
- ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬’ અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ
- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ દરિયાઈ સુરક્ષા, કાયદો અને ક્ષમતા નિર્માણ માટે વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે મહાસાગર એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું
- ભારતીય સેનાની માઇનફિલ્ડ ભંગ ક્ષમતામાં થશે વધારો
- દિલ્હી-એનસીઆરમાં ગ્રેનેડ હુમલાનું આયોજન કરવાના આરોપમાં બે ISI ઓપરેટિવ્સની ધરપકડ, પિસ્તોલ, જીવતા કારતૂસ જપ્ત
- ECI દ્વારા ઇન્ટરનેશનલ ઇલેક્શન વિઝિટર્સ પ્રોગ્રામ-2026 ના બીજા તબક્કાનો પ્રારંભ
- રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન સાંસદો પર ‘આક્ષેપ’ કરવા બદલ કોંગ્રેસે પીએમ મોદી વિરુદ્ધ વિશેષાધિકાર નોટિસ આપી
Author: dhrumit
(જી.એન.એસ) તા.૬ ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ તા. ૦૭ થી ૧૦ જાન્યુઆરી સુધી નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડના અભ્યાસ પ્રવાસે જશે તેમ ગુજરાત વિધાનસભાની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ સમિતિ તા. ૦૭ અને ૦૮ જાન્યુઆરીએ કેવડીયા, કરજણ ડેમ, કાકરાપાર પ્રોજેક્ટ, ઉકાઈ ડેમ તથા માંડવીની મુલાકાત કરશે. આ ઉપરાંત સમિતિ તા. ૦૯ જાન્યુઆરીએ સોનગઢ, ઉચ્છલ, પૂર્ણા ડેમ, મધુબન ડેમની મુલાકાત કરી તા. ૧૦ જાન્યુઆરીએ ગાંધીનગર પરત ફરશે તેમ વધુમાં જણાવાયું છે.
(G.N.S) Dt. 5 અમદાવાદ, *ખાનગી હોસ્પિટલમાં અંદાજે ₹. ૧૦થી ૧૫ હજારના ખર્ચે થતી લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ સરકારી હોસ્પિટલમાં નજીવા દરે અને આયુષ્માન કાર્ડ હેઠળ સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ: ડૉ. રાકેશ જોષી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ *કોઈ પણ પ્રકારના કાપ વગર, ઓછો દુખાવો, ચેપનું ઓછું જોખમ અને અન્ય કોઈ મોટી તકલીફ વિના લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ શ્રેષ્ઠ પરિણામ આપે છે – ડૉ.શ્રેણીક શાહ, યુરોલોજી વિભાગના વડા, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ તમને પથરી થઈ છે અને મોટી વાઢકાપવાળી સર્જરી કરીને જ કાઢવી પડશે, એવું કોઈ કહે તો થંભી જજો… એક વાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવીને યુરોલોજી વિભાગમાં ડૉક્ટરને જરૂરથી બતાવજો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ કોઈ વાઢકાપ વિના લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ…
પોલીસ ઈન્સ્પેક્ટરે સભા સમાપ્ત કરવા કહેતા અકબરુદ્દીન ઓવૈસીએ પોલીસકર્મીને ધમકી આપી અકબરુદ્દીન ઓવૈસીએ પોલીસકર્મીને ધમકી આપતાની વિડીયો થયો વાઈરલ અકબરુદ્દીનને પોલીસકર્મીએ સભા સમાપ્ત કરવા કહેતા AIMIMના નેતાઓ ગુસ્સામાં ભડકી ઉઠ્યા (જી.એન.એસ),તા.૨૨ હૈદરાબાદ પોતાની ફરજ બજાવવાના બદલામાં, એક પોલીસ ઈન્સ્પેક્ટરને AIMIM નેતા તરફથી ખુલ્લી ધમકી મળી. હકીકતમાં, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના નેતા અકબરુદ્દીન ઓવૈસીએ પોલીસ ઈન્સ્પેક્ટરને ખુલ્લેઆમ ધમકી આપી હતી, જ્યારે તેણે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું કહ્યું હતું. તેણે ઓફિસરને ખૂબ જ કઠોરતાથી કહ્યું કે મારી પાસે મારી ઘડિયાળ છે, ચાલો અહીંથી જાઓ. તેણે એ પણ સંકેત આપ્યો કે જો તે નહીં જાય તો તેના…
(GNS),23 લંડન, IANS બ્રિટનના લેસ્ટર શહેરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક પોલીસ અધિકારી એક વૃદ્ધ હિન્દુ પૂજારીને ધક્કા મુક્કી કરતો અને ધક્કો મારતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં પણ હિન્દુ સમુદાયના લોકો ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે. આ હૃદયદ્રાવક વીડિયો આ તહેવારનો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હિંદુ જૂથ ઇનસાઇટ યુકે દ્વારા મંગળવારે ટ્વિટર પર એક મિનિટથી વધુ લાંબો વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પોલીસ અધિકારી દ્વારા પૂજારી સાથે મારપીટ કરવામાં આવી હતી. પોલીસકર્મીની ઓળખ લેસ્ટર પોલીસના આદમ અહેમદ તરીકે થઈ છે, જૂથે જણાવ્યું…
(GNS),18 ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ-2023નો ખિતાબ જીત્યો. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ રવિવારે રમાયેલી ફાઈનલમાં શ્રીલંકાને એકતરફી મેચમાં 10 વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારતે આઠમી વખત આ ખિતાબ જીત્યો છે. આ ટાઈટલ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ખૂબ જ ખુશ હતા અને મસ્તી કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં ઈશાન કિશન અને વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું જેને જોઈને ચાહકો હસી પડ્યા. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એશિયા કપની ફાઇનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે શ્રીલંકાને 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં આઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્ય માત્ર 6.1 ઓવરમાં હાંસલ…
લોકો ભૂતના નામ પર એકદમ ડરી જાય છે, પરંતુ શું તમે ક્યારેય અનુભવ્યું છે? સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ભૂતિયા દર્દી એક હોસ્પિટલમાં આવે છે અને ત્યાંના ગાર્ડે તેની એન્ટ્રી કરાવે છે. આ સમગ્ર મામલો સીસીટીવી ફૂટેજમાં વાયરલ થઇ ગયો. આર્જેટિનાના આ વીડિયોને સોશિયલ મીડિયા યૂઝર્સને હચમચાવીને રાખી દીધો છે કારણ કે હોસ્પિટલમાં સુરક્ષા ગાર્ડને કોઇ એવા વ્યક્તિ સાથે વાત કરતાં જોઇ શકાય છે જે દેખાતો નથી. ‘ભૂતિયા દર્દી’ ના આશ્વર્યજનક ફૂટેજને વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવી રહ્યો છે અને તેને લાખોવાર જોવામાં આવ્યો છે. વીડિયોના ડિસ્ક્રિપ્ટરના અનુસાર આ રાત્રે…
ISRO એ આજે એટલે કે 26 નવેમ્બર 2022 ના રોજ સવારે 11.56 વાગ્યે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ પરથી OceanSat-3 (OceanSat) ઉપગ્રહ લોન્ચ કર્યો. PSLV-XL રોકેટ વડે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે ભૂટાન માટે ખાસ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ સહિત આઠ નેનો સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. ભૂટાનસેટ (BhutanSat aka INS-2B). ભૂતાનસેટ એટલે કે ભારત-ભૂતાનનો સંયુક્ત ઉપગ્રહ છે, જે એક ટેક્નોલોજી ડિમોન્સટ્રેટર છે. તે એક નેનો સેટેલાઇટ છે. ભારતે તેના માટે ભૂતાનને ટેક્નોલોજી ટ્રાન્સફર કરી છે. ભૂતાનસેટમાં રિમોટ સેન્સિંગ કેમેરા છે. એટલે કે આ સેટેલાઈટ જમીનની માહિતી આપશે. રેલવે ટ્રેક બનાવવા, પુલ બનાવવા જેવા વિકાસના કામોમાં મદદ…
મની લોન્ડ્રીંગ સાથે જોડાયેલ કથિત કેસમાં તિહાડ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો સામે આવ્યો છે. જેનાથી તેમની મુસિબતો વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તિહાજ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન જેલમાં શાનદાર જિંદગી વિતાવી રહ્યા છે અને માલિશ કરાવતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, સત્યેન્દ્ર જૈન જેલમાં જ મસાજનો આનંદ ઉઠાવી રહ્યા છે. આ વીડિયો સામે આવવા પર ભાજપે ફરી એક વાર આમ આદમી પાર્ટી પર પ્રહારો કરવાનું શરુ કરી દીધું છે. વીડિયો વાયરલ થયા બાદ ભાજપે આરોપ લગાવ્યો છે કે, સત્યેન્દ્ર જૈનને જેલમાં વીઆઈપી ટ્રીટમેંન્ટ મળી રહી છે. વાયરલ…
મેક્સિકોના એરપોર્ટ પર એક મહિલા અમીરાત એરલાઈનના ચેક ઈન સ્ટાફ પર હુમલો કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 1 નવેમ્બરના રોજ કેપ્ચર થયેલી આ ક્લિપમાં મહિલા બૂમો પાડી રહી હોવાનું, અન્ય મુસાફરો પર સૂટકેસ ફેંકી રહી હોવાનું અને જ્યારે સ્ટાફે સલામતી માટે બોલાવ્યા ત્યારે ચેક-ઇન ડેસ્ક તોડવા લાગી હોવમું જોઈ શકાય છે. આ નાની એવી ક્લિપને ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. જેમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે, “એરપોર્ટ પર પોતાની ફ્લાઇટ મિસ થઇ જતા જ્યારે મહિલાએ અમીરાતની એરલાઇન્સના કર્મચારીને મુક્કો માર્યો હતો અને પ્રેક્ષકો પર વસ્તુઓ ફેંકી હતી. ધ ઇન્ડિપેન્ડન્ટના જણાવ્યા અનુસાર, મહિલા જમીન પર…
લોકપ્રિય યૂપીએસસી કોચિંગ ઇંસ્ટીટ્યૂટ દ્રષ્ટિ આઇએએસ (Drishti IAS) ના સંસ્થાપક અને માલિક, વિકાસ દિવ્યકીર્તિને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ કથિત વીડિયોમાં તે ભગવાન રામ અને દેવી સીતાને લઇને કેટલીક વાતો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઇને ડિબેટ થઇ થઇ ગઇ છે. જે લોકો આ વીડિયોની ટીકા કરી રહ્યા છે તેમનો આરોપ છે કે વિકાસ દિવ્યકીર્તિએ ભગવાન રામ અને દેવી સીતાનું અપમાન કર્યું છે. તો બીજી તરફ ઘણા લોકો દિવ્યકીર્તિનું સમર્થન પણ કરી રહ્યા છે જેમનું કહેવું છે કે જાણી જોઇને કેટલીક સેકન્ડનો જ આ વીડિયો શેર…
