(જી.એન.એસ) તા. 21
દાહોદ,
ગુજરાત ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લામાં ભવ્ય બાઈક રેલી યોજાઈ
ભાજપાના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા, રેલી દરમિયાન શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણી માહોલ ગરમાયો હતો,
દાહોદમાં રાજકીય ઉર્જા અને જનસમર્થન જોવા મળ્યું.
