Author: devarshi

(જી.એન.એસ) તા.૧૫ સાવલી, સાવલી તાલુકા ના મંજુસર ખાતે આવેલ મારૃતિ કોર્પોરેશન પ્રા. લિ. કંપનીમાં આગ લાગતા દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.ચારથી વધુ ફાયર ફાઈટર આગ ઓલવવા કામે લાગ્યા હતા. ભારે જહેમત બાદ આગ બુઝવવામાં સફળતા મળી હતી. જાણવા મળ્યા મુજબ સાવલીના મંજુસર ખાતે આવેલ મારૃતિ કંપની સલ્ફર કેમિકલનું ઉત્પાદન કરે છે. આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાયા હતા. આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા. અચાનક વિકરાળ આગના પગલે જી.આઇ.ડી.સી.માં નાસભાગ સર્જાઇ હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જેના પગલે મંજુસર ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી. પરંતુ આગે વધુ વિકરાળ સ્વરૃપ ધારણ કરતા વડોદરા ફાયર …

Read More

(જી.એન.એસ) તા.૧૫ વડોદરા, તરસાલી આદર્શ નગર પાસેથી બાઇક લઇને જતા યુવકનું ગળું પતંગની દોરીથી કપાઇ જતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાઘવપુરા ગામે રહેતો ૨૫ વર્ષનો મેહુલ સોમાભાઇ તડવી મકરપુરા જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે.આજે સાંજે છ વાગ્યે નોકરી પરથી છૂટીને તે ઘરે જતો હતો. બાઇક લઇને તરસાલી આદર્શ નગર પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન પતંગની દોરી આવી જતા તેના ગળા પર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક બનાવમાં રાજપીપળાના એક ગામમાં રહેતો ૧૦ વર્ષનો બાળક આજે સવારે વીજ થાંભલા પર ફસાયેલી પતંગ નીચે ઉતારવા ચઢ્યો હતો.…

Read More

(જી.એન.એસ) તા.૧૫ અમદાવાદ, શહેરમા સીટીએમ એક્સપ્રેસ વે નજીક સોમવારે સાંજના સમયે એક એએમટીએસની બસમાં દારૂનો નશો કરીને ઘુસી આવેલા પાંચ લોકોને બસના કન્ડક્ટરે ઉતરી જવાનું કહેતા માથાભારે લોકોએ બસમાં તોડફોડ કરીને આતંક ફેલાવ્યો હતો. એટલું જ આસપાસની કેટલાક વાહનોના કાચ પણ તોડયા હતા. આ બનાવને પગલે રબારી કોલોનીથી ઇસનપુર સુધીના મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થતા અનેક વાહનચાલકો અને ખુદ પોલીસના ગાડીઓ પણ ફસાઇ ગઇ હતી. આ સમગ્ર મામલે પોલીસે ભારે જહેમત બાદ સ્થિતિ કાબુમાં લીધી હતી. આ બનાવની વિગતો એવી છે કે ઇસ્કોન-વિવેકાનંદનગર રૂટની બસ સાંજ સાડા છ વાગ્યાના સુમારે સીટીએમ એક્સપ્રેસ વે પર ઉભી હતી ત્યારે…

Read More

(જી.એન.એસ) તા.૧૫ જામનગર, આ બનાવ અંગે વાડીની ફરતે વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો છે. જામનગરમાં જામજોધપુરમાં પતંગ લેવા માટે ગયેલા 14 વર્ષના એક તરુણનું વીજ આંચકો લાગતાં મૃત્યુ નીપજયું છે. એક વાડીના શેઢે પતંગ લેવા જતાં તેમાં ગોઠવેલા ચાલુ વીજ પ્રવાહીસાથેના વિજતારમાંથી એકાએક તરુણને વિજ આંચકો લાગ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે વાડીની ફરતે વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામજોધપુરમાં હીના મીલ પાસે પાટણ રોડ પર રહેતા રામાભાઇ કાનાભાઈ રબારીનો 14 વર્ષનો પુત્ર વિજય કે જે ગઈકાલે…

Read More

(જી.એન.એસ) તા.૧૫ ગાંધીનગર, રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને એક ઇજા પામ્યો છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ-લીંબડી હાઇવે પર મોડી રાત્રે થેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. દેવપરા ગામના પાટીયા પાસે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને એક ઇજા પામ્યો છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ-લીંબડી હાઇવે પર મોડી રાત્રે થેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. દેવપરા ગામના પાટીયા પાસે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. અજાણ્યા વાહનચાલકે રાહદારી યુવાનને અડફેટે લીધો હતો. રાહદારી યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ…

Read More

(જી.એન.એસ) તા.૧૫ જામનગર, આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જામનગર નજીક દરેડમાં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના બે કિસ્સાઓ બન્યા છે અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતી અંબા દેવી સીતારામ જોશી નામની 15 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે લોખંડની આડશમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના કુટુંબી રવિભાઈ બાબુભાઈ જોશીએ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને…

Read More

(જી.એન.એસ) તા.૧૫ અમદાવાદ, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 512 રીલ તથાબે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. રૂ. 1,34,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો ઉતરાયણમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ હોવાછતા કેટલાક શખ્સો આ પ્રકારની જીવલેણ દોરી વેચતા હોય છે. જેમાં શાહપુર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. ડીસીપી ઝોન-2 પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાલુપુરમાં હેબન સૈયદની દરગાહ સામે પઠાણવાડ ખાતે રહેતા મેહસીન એસ. સિપાહી અને કાલુપરમાં જૈનબ એવન્યુ ફ્લેટમાં રહેતા મોહમ્મદ સઈદ જી.મન્સુરીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ. 1,29,000 ની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 512 રીલ તથાબે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. રૂ. 1,34,000 ની…

Read More

(જી.એન.એસ) તા.૧૫ અમદાવાદ, નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે. જેમાં YMCA ક્લબથી એસપી રિંગ રોડ તરફ અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. કાર ચાલક દારૂના નશામાં ધૂત હોવાનો આક્ષેપ થયો હતો. તેમજ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત કરનાર પોલીસ કર્મચારી હોવાનો આક્ષેપ થયો છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. મોડી રાત્રે અકસ્માત કરીને કાર ચાલક કાર મૂકીને ફરાર થયો હતો. બીજો એક અકસ્માત પાટણ જીલ્લાનાં શંખેશ્વર ખાતે થયો હતો. માહિતી મુજબ આ ઘટના…

Read More

(જી.એન.એસ) તા.૧૫ પાટણ, પાટણમાં શંખેશ્વરના જહાજ મંદિર પાસે પૂર ઝડપે આવતી સ્કોર્પિઓ કારે ઓવર સ્પિડ કરતાં લોકોને અડફેટે લીધ હતા. પાટણના શંખેશ્વરમાં આજે સવારે થયેલા એક ગોઝારા અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના શંખેશ્વરના જહાજ મંદિર પાસે બની હતી. મળતી માહિતી મુજબ, પૂર ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કાર રોંગ સાઇડ પર પડેલી ટેમ્પો ટ્રાવેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સ્કોર્પિયો કાર હવામાં ઉછળીને ટેમ્પો ટ્રાવેલરના બોનેટ પર જઇ અથડાઈ હતી. આ ઘટનામાં મંદિરે આવેલા લોકોને ઇજા પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં બે વ્યક્તિને…

Read More

(જી.એન.એસ) તા.૧૫ જામનગર, દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટંબી મામા નીતિન માણેક હેરાન પરેશ કરતો હતો. જામનગર તાલુકાના સિક્કા ગામ માં 8 વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક અડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે અને મામા સામે ફિટકારની લાગણી વરસી રહી છે. મૂળ મીઠાપુરની વતની હિંદુ વાઘેર યુવતી કે જેના બે માસ પહેલા છુટાછેડા થઇ જતાં તેણી મીઠાપુર છોડીને છેલ્લા 2 માસથી પોતાની ત્રણ પુત્રીઓને લઈને સિક્કામાં રહેતા તેના કુટુંબી મોટા બાપુ ડોસાજી માણેકના દીકરા અને માસી રૂપાબેનના દીકરા નીતિનભાઈ માણેકને ઘેર રહેવા માટે આવી ગઈ હતી.…

Read More