Home ગુજરાત વડોદરામાં આઈસર ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 29 લોકો ઈજાગ્રસ્ત, એક નું...

વડોદરામાં આઈસર ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 29 લોકો ઈજાગ્રસ્ત, એક નું મોત

22
0

(જી. એન. એસ) તા. 26

વડોદરા,

વડોદરાનાં સાંકરદા ગામમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો, આઈસર ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણ થતાં 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અને એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતા આઈસરનો ટ્રક ને અકસ્માત નડયો હતો. આ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે વડોદરાની એએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ઘટનાં સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવીન ફ્લોરિન ઈન્ટરનેશનલ લિમિટેડ અને સ્કૂલ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી અને સ્માર્ટ પોલીસિંગ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે સમજુતી કરારો કર્યા
Next articleપાટીદાર નેતા અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા જોડાશે ભાજપમાં