Home ગુજરાત ગાંધીનગર GMC ના જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સબ ઓડિટર/ સબ એકાઉન્ટન્ટ, સર્વેયર સહિતના...

GMC ના જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સબ ઓડિટર/ સબ એકાઉન્ટન્ટ, સર્વેયર સહિતના 60 કર્મચારીઓને 2/3 નો લાભ આપીને પ્રમોશન આપવામાં આવ્યું

19
0

(G.N.S) Dt. 11

ગાંધીનગર,

સોમવારે, ગાંધીનગર મહાનગરપાલિકાના જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સબ ઓડિટર/ સબ એકાઉન્ટન્ટ, સર્વેયર સહિતના 60 કર્મચારીઓને 2/3 નો લાભ આપીને પ્રમોશન આપવામાં આવ્યું હતું,
આ અવસરે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ પ્રમોશન પત્ર આપીને તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી તેમજ નગરજનોને સુવિધા પહોંચાડવાની મહાનગરપાલિકાની નેમમાં સહભાગી બનો તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

આ અવસરે પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિ, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, મ્યુ. કમિશનરશ્રી જે.એન.વાઘેલા, ડે. કમિશનરશ્રી, કાઉન્સિલરશ્રીઓ, શહેર મહામંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleમધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે ધાર જિલ્લા સ્થિત ભોજશાળા પર સર્વે કરવાનો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આદેશ આપ્યો