Home Uncategorized અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના સંક્રમિત થયા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના સંક્રમિત થયા

88
0

(જી.એન.એસ),તા.૧૪

અમેરિકા


વિશ્વભરમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બરાક ઓબામાએ રવિવારે ટ્વિટર પર આ માહિતી આપી હતી. ઓબામાએ ટ્વીટ કરીને કહ્યું કે,મારો કોરોના રિપોર્ટ હમણાં જ પોઝિટિવ આવ્યો છે. મને થોડા દિવસોથી ગળામાં દુખાવો થઈ રહ્યો હતો, પરંતુ હું ઠીક અનુભવું છું. ઓબામાએ એમ પણ કહ્યું કે તેમની પત્ની મિશેલ ઓબામાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. વધુમાં ઓબામાએ લોકોને સલાહ આપતા કહ્યું કે, જો તમે રસીકરણ કરાવ્યું નથી,તો જલ્દીથી જલ્દી કરાવી લો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ મલેશિયામાં આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં સુનામીનો ડર અનુભવાયો
Next articleલેટેસ્ટ ફોટોશૂટમાં અનુષ્કા શર્મા લાગી રહી છે ખૂબ જ સુંદર