Home મનોરંજન લેટેસ્ટ ફોટોશૂટમાં અનુષ્કા શર્મા લાગી રહી છે ખૂબ જ સુંદર

લેટેસ્ટ ફોટોશૂટમાં અનુષ્કા શર્મા લાગી રહી છે ખૂબ જ સુંદર

98
0

(જી.એન.એસ),તા.૧૪


મુંબઈ


વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરો બાદ અનુષ્કા શર્મા ફરી બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે,આ ફિલ્મ માટે તે ગ્રાઉન્ડ પર ખૂબ જ મહેનત કરતી જોવા મળી હતી.અભિનેત્રીએ તેના પરિવારની સંભાળ રાખવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો અને હવે તેણે ‘ચકડા એક્સપ્રેસ’ ફિલ્મ સાઈન કરી છે જે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક છે. અભિનેત્રીની આ સુંદર તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર તેના ફોટો શેર કરીને આ લેટેસ્ટ ફોટોશૂટ વિશે જણાવ્યુ હતુ.આ અગાઉ અનુષ્કાએ ‘ચકડા એક્સપ્રેસ’ ના સેટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. આ સીનમાં અનુષ્કા વેબટૂન કેરેક્ટર જેવી લાગે છે, શોર્ટ બોબ હેરડાઈ અનુષ્કાને સારી લાગી રહી છે,તેનો આ લુક જોઈને તેના ફેન્સ પણ દિવાના થઈ જશે. તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘હું સારી રીતે દિવાની છું,દરેક ફોટોશૂટ માટે સારી લાઇટિંગ જરૂરી છે. તમને શું લાગી રહ્યુ છે કે અમે તેના પરથી નજર હટાવી શકતા નથી ?’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના સંક્રમિત થયા
Next articleઆજે હું જે પણ છું તે રાહુલ દ્રવિડના કારણે જ છું : પ્રવીણ તાંબે