(જી.એન.એસ) તા. 25
કામલે,
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર આજે 26 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લાના એક દિવસીય પ્રવાસ પર રહેશે. આ મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લાના કમ્પોરિજો સર્કલ પર પ્રથમ સંયુક્ત મેગા ન્યોકુમ યુલ્લો ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

