Home Uncategorized ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર દ્વારા માન. પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતમાં...

ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર દ્વારા માન. પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતમાં ૨૦૨૪ લોકસભાની ચૂંટણી અંતર્ગત બેઠક રાયસણ ખાતે યોજાઈ

25
0

(G.N.S) dt. 1

ગાંધીનગર

૦૧/૦૧/૨૦૨૪ સોમવાર ના રોજ, ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર દ્વારા માન. પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતમાં આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત બેઠક રાયસણ ખાતે યોજાઈ.

જેમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી વિવિધ વિષયે માર્ગદર્શન મેળવ્યું તેમજ પ્રિ-વાઇબ્રન્ટ અંતર્ગત આગામી ૦૬ અને ૦૭ જાન્યુઆરી એ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સૌથી મોટા મ્યુઝીકલ કોન્સર્ટ અંગેની માહિતી આપી હતી.

આ બેઠકમાં શહેર અધ્યક્ષ શ્રી રુચીરભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવા વર્ષની શરુઆતની સાથે ઘણી વેબ સિરીઝ અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે
Next articleવર્ષ 2023માં, પાંચ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી