Home મનોરંજન - Entertainment ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયએ કેટલીક તસવીરો શેર કરી

ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયએ કેટલીક તસવીરો શેર કરી

97
0

(જી.એન.એસ),તા.૩૧

મુંબઈ,

ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય પોતાની સુંદરતાના કારણે ઘણી ચર્ચામાં રહે છે. આ દરમિયાન એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તસવીરોમાં એક્ટ્રેસની કિલર સ્ટાઈલ જોવા મળી રહી છે. મૌની રોયે શેર કરેલી તસવીરોમાં તે વ્હાઈટ ટોપ અને ડેનિમ જીન્સ પહેરેલી જોવા મળી રહી છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે એક્ટ્રેસે મિનિમલ મેકઅપ પણ કર્યો છે. તસવીરોમાં મૌની અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ તેના ફોટા અને વીડિયો શેર કરીને તેના ફેન્સનું મનોરંજન કરવાની કોઈ તક છોડતી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલને સુંદર ટ્રેડિશનલ લુકમાં જોઈને ફેન્સ ખુબ ખુશ થઇ ગયા, તસ્વીરો હાલમાં વાઈરલ
Next articleફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાને પોતાના દેશી અવતારથી બધાને દિવાના બનાવી દીધા