Home મનોરંજન - Entertainment ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાને પોતાના દેશી અવતારથી બધાને દિવાના બનાવી દીધા

ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાને પોતાના દેશી અવતારથી બધાને દિવાના બનાવી દીધા

97
0

(જી.એન.એસ),તા.૩૧

મુંબઈ,

ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને હાલમાં તેણે પોતાના દેશી અવતારથી બધાને દિવાના બનાવી દીધા છે. આ તસવીરોમાં હિના ખાન ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં હિના ખાન ક્રીમ રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જેની સાથે તેણે મેચિંગ પિંક દુપટ્ટો પણ કૈરી કર્યો છે. હિના ખાને ઈયરિંગ્સ, રિંગ્સ અને હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો હતો. તસવીરો શેર કરતી વખતે હિના ખાને કેપ્શન લખ્યું છે કે ફિટ ચેક.. સિમ્પલ અને એલિગન્ટ.. ટ્રેડિશનલ વેર નેવર ગોસ રોન્ગ. સ્મોકી અને ન્યૂડ મેકઅપ સાથે હિના ખાને કેમેરા માટે ઘણા અલગ અલગ પોઝ આપ્યા. હિના ખાનની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ગોર્જીયસ, પ્રિટી, માશા અલ્લાહ, સુંદર, વાહ અને ખૂબસૂરત જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયએ કેટલીક તસવીરો શેર કરી
Next articleલખનૌ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 21 રને હરાવ્યું