Home મનોરંજન - Entertainment ડોન-3 નું શૂટિંગ ફેબ્રુઆરી 2025 માં શરૂ થશે

ડોન-3 નું શૂટિંગ ફેબ્રુઆરી 2025 માં શરૂ થશે

57
0

(જી.એન.એસ) તા. 4

ડોન-3 આ સુપરહિટ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. તેનો પહેલો ભાગ 2006માં રિલીઝ થયો હતો. જેમાં શાહરૂખ ખાનની સાથે પ્રિયંકા ચોપડા, અર્જૂન રામપાલ મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા. તેના બાદ 2011માં તેની સીક્વલ આવી હતી.

ફરહાન અખ્તરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ડોન-3ની જાહેરાત ગયા વર્ષે ઓગસ્ટમાં થઈ હતી. ત્યારથી જ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ફિલ્મની મુખ્ય પાત્ર તરીકે કિયારા અડવાણીને લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2025ના ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું લોકેશન શોધવા ફરહાન હાલ લંડનમાં છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસના લોકો આરક્ષણમાં છેડછાડ કરીને મુસ્લિમોને આપવા માંગે છે, પરંતુ જ્યાં સુધી મોદી જીવિત છે, ત્યાં સુધી હું અનામતમાં સહેજ પણ ફેરફાર નહીં થવા દઉં
Next articleસાબરકાંઠામાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેની પત્નીની હત્યા અને લૂંટ કેસ: ત્રણ આરોપીઓ 6 દિવસના રિમાન્ડ પર સોંપાયા