Home ગુજરાત ઇડરના વસાઇ ગામે લાઇબ્રેરી ના મકાનનો જીર્ણોદ્ધાર

ઇડરના વસાઇ ગામે લાઇબ્રેરી ના મકાનનો જીર્ણોદ્ધાર

725
0

(જી.એન.એસ.)ઇડર,તા.૧૪

વર્તમાન સમય અને સંજોગો મા વાંચનનો શોખ ઘટતો જાય છે તેવા સમયમાં ઇડર તાલુકાના વસાઇ ગામે જન્માષ્ટમી ના શુભદિને સો (100)વર્ષ ઉપરાંત પુરાતન શિલ્પ ધરાવતી લાઇબ્રેરીના મકાનનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. જન્માષ્ટમીના પવિત્ર દિવસે લાઇબ્રેરીના ચોકમાં સમસ્ત ગામના બ્રાહ્મણ બંધુઓ પરિવાર સહિત અને ગામના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સમગ્ર લાયબ્રેરીના કાર્યને તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમનેએડવોકેટ નોટરી સંજય દવે, મનોજભાઈ દવે, રજનીભાઈ પંડ્યા અને જતીન આર. દવે દ્વારા ખૂબ મહેનત કરી લાઇબ્રેરીનામકાનને વૃક્ષારોપણ થી ફરીજીવંત કરી ધબકતું કરવામાં આવ્યુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશહેરી વિકાસ યોજના અંતર્ગત માણસા નગરપાલિકાને ૧.૧૨ કરોડનો ચેક અર્પણ કરાયો
Next articleમાણસામાં તાલુકા કક્ષાના ૭૧મા વન મહોત્સવની ઊજવણી કરાઇ