Home ગુજરાત મહાશિવરાત્રી સ્પેશિયલ-૨૦૨૨

મહાશિવરાત્રી સ્પેશિયલ-૨૦૨૨

124
0

‘શિવએટલેકલ્યાણ’નોકેવીરીતેપ્રાપ્તકરશોશિવકૃપા?

તોજાણોઆમહાશિવરાત્રીએમહાદેવજીનીકૃપાકેવીરીતેમળશે.

• જળ (ગંગાજળ), કેતીર્થજળથીશિવજીઉપરઅભિષેખકરવામાંઆવેતોવરસાદસારોપ્રાપ્તથાયછે.

(ખેડુતોએઆઉપાયકરવો)

•  દર્ભજળથીશિવલિંગઉપરઅભિષેકકરવામાંઆવેરોગ-દુઃખથીમુક્તથવાયછે.

(બીમારવ્યક્તિઓએઉપાયકરવો)

• દહીંથીઅભિષેકકરવામાંઆવેતોપશુ-પાલનમાંઉત્કર્ષમળેછેતથામકાનસુખઅનેવાહનસુખમળેછે.

(મકાનથીવાહનથીવંચિતવ્યક્તિઓએઆઉપાયકરવો)

• મધુપર્કથીયુક્તજળબનાવીશિવલિંગઉપરઅભિષેકકરવાનીધનવૃદ્ધિનુંસુખપ્રાપ્તથાયછે.

(ધનથીજેદ્રરિદ્રહોયએણેઆઉપાયકરવો.)

• તીર્થ-જળએટલેકેનદીઓનુંઝરણઓનુંઅનેત્રિવેણીસંગમથતાહોયતેજળથીશિવઉપરઅભિષેકકરવામાંઆવેતોમોક્ષપ્રાપ્તથાયછે.

• અત્તરથીઅભિષેકકરવામાંઆવેતોરોગીરોગમુક્તથાયછે

• દૂધથીઅભિષેકકરવામાંઆવેશિવજીઉપરતોપુત્રપ્રાપ્તિથાયછે.

• વિદ્યાર્થીવર્ગનેસારીવિદ્યાપ્રાપ્તકરવીહોયઅનેઉત્તમવિદ્યા-સુખમેળવવુંહોયતોદૂધઅનેસાંકર, મિશ્રિતકરીશિવલિંગઉપરઅભિષેકકરવો. (સદ્‌બુદ્ધિનીપ્રાપ્તિથશે)

• શિવલિંગઉપરઘીથીઅભિષેકકરવામાંઆવેતોવંશ-વૃદ્ધિથાયછે. વંશ-વિસ્તારથાયછે. (વંશનાશપામતોનથી)

• સરસિયાનુંતેલથીજાેશિવઉપરઅભિષેકકરવામાંઆવેતોઆપણાઘરમાંરહેલીનેગેટીવઉર્જાનોનાશથાયછે.

(સારી-ઊર્જામળેછે)

• શુદ્ધમધ (હની)થીરુદ્રાઅભિષેકકરવાનીપાપ-ક્ષયથવાયછે.

• શિવલિંગઉપરકાચાઅનેમોટાદાણાવાળાચોખાચઢાવવાથીધન-સંપત્તિપ્રાપ્તથાયછે.

• તિલ (સફેદતલ – કાળાતલ) ચઢાવવાથીઅઘોરપાપોમાંથીમુક્તથવાયછે.

• જવચઢાવવાથીલાંબાસમયથીચાલીરહેલીપરેશાનીદૂરથાયછે.

• ઘઉંચઢાવવાથીસુયોગ્યપુત્રપ્રાપ્તથાયછે.

• શિવલિંગઉપરપાણીથીઅભિષેકકરશોતોપણજવશ (તાવ) માંથીમુક્તિમળશે.

• શેરડીનારસથીઅભિષેકકરવામાંઆવેતોસંસારનાબધાજસુખોપ્રાપ્તથાયછે.

• ગાયનાઘીથીઅભિષેકકરવામાંઆવેતોશરીરનીદૂર્બળતાદૂરથાયછે.

• આંકડાનાફૂલ, અર્પણકરવાથીસંસારીકબાધાઓમાંથીમુક્તિમળેછે.

• શમીનાવૃક્ષનાપાંદડાચઢાવવાથીબધાજદુઃખોમાંથીમુક્તિમળેછે.

• શિવરાત્રિએટલેમહા-રાત્રિછે. અનેતેદિવસે૮પ્રહરનીપૂજાભગવાનનીથાયચે.

• વિશેષકરીરાત્રિપૂજાઅનેનિશિજાકાળનીપૂજાનુંમહત્વછે.

• રાત્રિજાગરણકરીૐનમઃશિવાયપંચાક્ષરીમંત્રનુંઘરમાંમંત્રઃજાગરતથવુંજાેઈએયઆવુંકરવાથીપરિવારમાંએકતાઆવેછે. સંપનીભાવનાપેદાથયાછે. અનેમહાદેવજીનીપરમકૃપાપ્રાપ્તથાયછે.

• વૈદિકરુદ્રાઅષ્ટાધ્યાયી, શિવમહિમ્નસ્તોત્ર, શિવમાનસપૂજા, ત્ર્યંમ્બકમયજામહેમંત્ર, ૐમૃત્યુંજયમહાદેવ, ૐનમઃશિવાયજેવામંત્રોનાજાપકરવા, સ્તોત્રસાંભળવાતથારુદ્રાઅષ્ટાધ્યાયીથીઅભિષેકકરવો.

• ૧૫ભૂદેવો (બ્રાહ્મણો)નેબોલાવીજાે૧૨૧વખતરુદ્રસૂક્તબોલીનેકાળા – તલથીરુદ્રહોમકરવામાંઆવેછે. તોતેતેનેશિવનોમહાયજ્ઞ (લઘુરુદ્ર) યજ્ઞકહેવામાંઆવેછે. અનેજાેતેશિવરાત્રિકેજીવનમાંક્યારેયપણજાેકરવામાંઆવેતોતેનેશિવનુંપરમસ્નેહ, વાત્સલ્ય, કૃપાજેવુંપરમ-પદપ્રાપ્તથાયછેસાથેનવગ્રહનીપીડાતથાકુંડળીનાતમામદોષોશાંતથાયછે. તેનેશિવકૃપાથીસઘળુંબધુંજસરળતાથીપ્રાપ્તથઈજાયછે.

• શિવરાત્રિસ્પેશ્યલમાંજાેશિવનીપંચવક્ત્રપૂજાકરવામાંઆવે. તોતેનાથીદૂર્લભબીજુકંઈનથી.

• તેમાંશિવલિંગનાશિવજીનાપાંચમુખોનીપૂજાથાયછે.

• તેમાંબધાજમુખમાંઅલગ-અલગદેવતાઓમુદ્રાઓ, ધૂપ, દીપ, અનેઅલગઅલગનૈવેદ્યઅર્પણકરીનેપ્રસન્નકરવામાંઆવેછે.

• આપૂજાવિશેષકરીરાત્રિકાળમાંશિવરાત્રિનાદિવસેકરવામાંઆવેતોશિવજીતેનીઉપરકૃપાકરીતેનાબધાજમનોરથસિદ્ધકરેછે.

• ૧૦૦૮કમળદ્વારાજાેશિવનુંસહસ્ત્રાર્ચનકરવામાંઆવેતોશિવનાહૃદયમાંસ્થાનમળેછે.

• બિલિપત્રદ્વારાજાેશિવનુંપૂજનકરવામાંઆવેતોત્રણજન્મનાપાપોબળીનેભસ્મથતાહોયછે.

• ભસ્મઅનેચંદનનાલેપશિવલિંગઉપરકરવામાંઆવેતોસાચુંજ્ઞાનઅનેશાંતિપ્રાપ્તથઈજાયછે.

• શિવરાત્રિનાદિવસેજાેબ્રાહ્મણોનેભોજનઅનેદક્ષિણાવસ્ત્રતથામિઠાઈઅર્પણકરેછે. તેનીઉપરશિવકૃપાસદાયવરસતીરહેછે.

• બધાજપ્રકારપુષ્પોચઢાવવાથીઅનેશિવરાત્રીએશિવમંદિરમાંદીપદાનકરવાથીશિવકૃપાથીતેનેઅખંડઐશ્વર્યમળેછે. (રાજ-સુખ) રાજયોગપ્રાપ્તકરવામાટેઆપ્રયોગબ્રાહ્મણોજાેડેવિધિસરકરવો.

• ઉપરોક્તજણાવેલદરેકપ્રયોગોબ્રાહ્મણોજાેડેયોગ્યપરામશકરીનેજકરવા.

• શ્રદ્ધાથીમોટીકોઈખાણનથીઅનેવિશ્વાસથીમોટોકોઈદેવનથી.

• માટેશ્રદ્ધાવિશ્વાસ=  સાર્થકતા

• દેવોનાદેવમહાદેવનીકૃપાદરેકનેપ્રાપ્તથાઓ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતા.૧થી૭ માર્ચ દરમિયાન દેશભરમાં જનઔષધિ સપ્તાહની ઉજવણી કરાશે
Next articleમહાશિવરાત્રી ફેસ્ટિવલમાં આદિપુરુષ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી