Home ગુજરાત તા.૧થી૭ માર્ચ દરમિયાન દેશભરમાં જનઔષધિ સપ્તાહની ઉજવણી કરાશે

તા.૧થી૭ માર્ચ દરમિયાન દેશભરમાં જનઔષધિ સપ્તાહની ઉજવણી કરાશે

216
0

દવાઓ૫૦થી૯૦ટકાવાજબીભાવેઉપલબ્ધકરાવવાનાસ્વપ્નનેસાકારકરવાજનઔષધિકેન્દ્રોનુંમોટુંયોગદાન

નાગરીકોમાંજનઔષધીદવાઓપ્રત્યેજાગૃતિફેલાવવાતા. ૧લીમાર્ચે“જનઔષધિસંકલ્પયાત્રા – જનયાત્રા”નેકાંકરિયાગેટનં-૧થીપ્રસ્થાનકરાવાશે

(જી.એન.એસ.) અમદાવાદ, તા.૨૮

નાગરિકોનેસસ્તીઅનેગુણવત્તાયુક્તદવામળીરહેતેહેતુથીપ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈમોદીદ્વારાપ્રધાનમંત્રીભારતીયજનઔષધિયોજનાશરૂકરવામાંઆવીછે. પ્રધાનમંત્રીભારતીયજનઔષધિકેન્દ્ર, નાગરિકોમાટેઉપયોગીપહેલછેજેનાઅંતર્ગતપ્રધાનમંત્રીનાવાજબીકિંમતેગુણવત્તાયુક્તજેનેરિકદવાઓઉપલબ્ધકરાવવાનાસ્વપ્નનેસાકારકરવાઅનેકજનઔષધિકેન્દ્રોખોલવામાંઆવ્યાંછે.

નાગરિકોનેગુણવત્તાયુક્તદવાઓ૫૦થી૯૦ટકાવાજબીભાવેઉપલબ્ધકરાવવાનાસ્વપ્નનેસાકારકરવાજનઔષધિકેન્દ્રોનુંમોટુંયોગદાનરહ્યુંછે. દેશભરમાંતા. ૭માર્ચ“જનઔષધિ”દિવસતરીકેમનાવવામાંઆવેછે, જેહેઠળઆવર્ષેતા .૧માર્ચથી૭માર્ચદરમિયાન “જનઔષધિસપ્તાહ”તરીકેદેશભરમાંઉજવવામાંઆવનારછે. જેઅંતર્ગતગુજરાતરાજ્યમાંપણઆસપ્તાહનીઉજવણીકરવામાંઆવશે.

જનઔષધિસપ્તાહનાપ્રથમદિવસતા. ૧માર્ચ૨૦૨૨, મંગળવારનારોજ“જનઔષધિસંકલ્પયાત્રા–જનયાત્રા“નુંઆયોજનકરવામાંઆવેલછે, જેનેકાંકરિયાતળાવનાગેટનં -૧પાસેથીસવારે૯ઃ૦૦કલાકેપ્રસ્થાનકરાવવામાંઆવશે. આ૧કી.મીપદયાત્રાકાંકરિયાથીપ્રધાનમંત્રીભારતીયજનઔષધીકેન્દ્ર – મણીનગરખાતેપહોંચશે.

આસાતદિવસીયકાર્યક્રમોમાપ્રથમદિવસે“જનઔષધિસંકલ્પયાત્રા”, બીજાેદિવસ“માત્રુશક્તિસન્માન”, ત્રીજાેદિવસ“જનઔષધિબાળમિત્ર”, ચોથોદિવસ“જનઔષધિજનજાગરણઅભિયાન”. પાંચમોદિવસ“લેટ્‌સબીકમએજનઔષધિમિત્ર”, છઠોદિવસ“જનઔષધિજનઆરોગ્યમેલા”અનેસાતમોદિવસ“જનઔષધિદિવસ”તરીકેઉજવવામાંઆવશે.

આજનઔષધિસંકલ્પયાત્રા – જનયાત્રાનોમુખ્યહેતુનાગરીકોમાંજનઔષધિદવાઓપ્રત્યેજાગૃતિફેલાવવાનોછેજેનાથીવધુમાંવધુલોકોઆયોજનાનોલાભલઇવાજબીઅનેગુણવત્તાયુક્તદવાઓમેળવીશકે.

પ્રધાનમંત્રીભારતીયજનઔષધીકેન્દ્રોદ્વારા‘ટેલીમેડીસીન’સેવાઓપણશરુકરવામાંઆવીછે, કોવિડ-૧૯સ્થિતિમાંજેનીમહત્વનીભૂમિકારહીહતી. પ્રધાનમંત્રીભારતીયજનઔષધીકેન્દ્ર – મણીનગરદ્વારાઆજનઔષધિસંકલ્પયાત્રા – જનયાત્રામાંસામેલથવાઅનેજનઔષધિદવાઓપ્રત્યેજાગૃતિફેલાવવાસર્વેનાગરિકોનેઆમંત્રણછે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેટલ અને એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૩૮૮ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Next articleમહાશિવરાત્રી સ્પેશિયલ-૨૦૨૨