Browsing: નેશનલ

(જી.એન.એસ) તા. 26 લાતેહાર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભથી પરત ફરતા સમયે ઝારખંડ મુક્તિ મોરચાના રાજ્યસભા સાંસદ મહુઆ માંઝીને બુધવારે…

(જી.એન.એસ) તા. 25 કામલે, ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર આજે 26 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લાના એક…

(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM) એ 19 ફેબ્રુઆરી 2025ના રોજ તેના નવી દિલ્હી મુખ્યાલય (HQ) ખાતે સ્ટાર્ટઅપ્સ, મહિલા અને યુથ એડવાન્ટેજ થ્રુ ઈ-ટ્રાન્ઝેક્શન્સ (SWAYATT) પહેલના છ વર્ષની ઉજવણી કરી. 19 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરાયેલ, SWAYATTની કલ્પના જાહેર ખરીદીમાં મહિલા-આગેવાની હેઠળના સાહસો અને યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. સામાજિક સમાવેશના GeMના પાયાના સ્તંભમાં મૂળ ધરાવતું, SWAYATT એ પોર્ટલની વ્યવસાય કરવાની સરળતા વધારવા અને સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો, સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSE), સ્વ-સહાય જૂથો (SHG) અને યુવાનો, ખાસ કરીને સમાજના પછાત વર્ગના લોકો માટે વાર્ષિક જાહેર ખરીદી સાથે સીધા બજાર જોડાણો સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા છે. શરૂઆતથી, આ પહેલ છેવાડાના વેચાણકર્તાઓને તાલીમ અને ઓનબોર્ડિંગની સુવિધા આપવા, મહિલા ઉદ્યોગસાહસિકતા વિકસાવવા અને સરકારી ખરીદીમાં ભાગીદારી અને નાના પાયાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે. આ પ્રસંગે GeMએ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) લેડિઝ ઓર્ગેનાઇઝેશન (FICCI-FLO) સાથે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. જે 9,500થી વધારે મહિલા ઉદ્યોગસાહસિકોનું પ્રતિનિધિત્વ કરતી અખિલ ભારતીય ફોરમ છે. આ ભાગીદારીના માધ્યમથી, GeM મહિલા ઉદ્યોગસાહસિકોને વચેટિયાઓ વગર સીધા સરકારી ખરીદદારો અને સીધી સુલભતા પૂરી પાડવાનો ઇરાદો ધરાવે છે. જેથી ઉત્પાદનની વધુ સારી કિંમતો સુનિશ્ચિત થાય, અતિ-સ્થાનિક રોજગારીના સર્જનને વેગ મળે અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન મળે. તાલીમ, ઓનબોર્ડિંગ અને જોડાણોના પર્યાપ્ત માધ્યમોનો વિસ્તાર કરીને, આ જોડાણ સ્થાનિક વ્યવસાયોને સશક્ત બનાવવા, સર્વસમાવેશક આર્થિક વિકાસનું સર્જન કરવા, સ્પર્ધા વધારવા અને જાહેર ખર્ચમાં મૂલ્ય સંવર્ધનને વેગ આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. GeMના સીઇઓ શ્રી એલ સત્ય શ્રીનિવાસે માહિતી આપી હતી કે, ‘SWAYATT’ના લોન્ચિંગ સમયે, માત્ર 6300 મહિલાઓની આગેવાની હેઠળના સાહસો અને લગભગ 3400 સ્ટાર્ટઅપ્સ GeM પર ઓનબોર્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી, પ્લેટફોર્મ અનેકગણું વધ્યું છે.” “જાહેર ખરીદીમાં યોગ્ય ઇ-માર્કેટ લિન્કેજ મારફતે “બજારની સુલભતા”, “ફાઇનાન્સની સુલભતા” અને “મૂલ્ય-સંવર્ધનની સુલભતા”ના પડકારોને પહોંચી વળતા, GeMએ સ્ટાર્ટઅપ્સને રૂ. 35,950 કરોડના ઓર્ડર્સ પૂરા કરવા સક્ષમ બનાવ્યા છે. મહિલા ઉદ્યોગસાહસિકો GeM પર કુલ વિક્રેતા આધારના 8 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં કુલ 1,77,786 ઉદ્યમ-વેરિફાઇડ મહિલા લઘુ અને નાના સાહસો (એમએસઇ) GeM પોર્ટલ પર નોંધાયેલા છે, જેમણે રૂ. 46,615 કરોડના સંચિત ઓર્ડર મૂલ્યને પૂરા કર્યા છે, એમ શ્રીનિવાસે ઉમેર્યું હતું. આ પ્રસંગે ફિક્કી – એફએલઓના પ્રેસિડન્ટ શ્રીમતી જોયશ્રી દાસ વર્માએ જણાવ્યું હતું કે,…

(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, 1984નાં શીખ વિરોધી રમખાણો ના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ…

(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી/ચેન્નાઈ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(એનઈપી)ને ધ્યાને રાખી એનડીએના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને તમિલનાડુની ડીએમકે સરકાર વચ્ચે ત્રણ…

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૪૫૪ સામે…

(જી.એન.એસ) તા. 25 મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને…

(જી.એન.એસ) તા. 25 પટના, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(25 ફેબ્રુઆરી, 2025) બિહારના પટનામાં પટના મેડિકલ કોલેજના શતાબ્દી સમારોહમાં હાજરી આપી હતી.…

(જી.એન.એસ) તા. 25 મુંબઈ, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા ગત્ત 13 ફેબ્રુઆરીના રોજ મુંબઇ ખાતે ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંક પર…

ICG એક મજબૂત, વિશ્વસનીય અને વિશ્વના સૌથી કાર્યક્ષમ દરિયાઈ દળોમાંનું એક બની ગયું છે: શ્રી રાજનાથ સિંહ (જી.એન.એસ) તા. 25…