(G.N.S) dt. 13
ગાંધીનગર,
લોકશાહીના મંદિર સમાન ગુજરાત વિધાનસભા ખાતે એશિયા સ્કૂલ, અમદાવાદ તેમજ NCCના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી; વિદ્યાર્થીઓએ મુલાકાત દરમ્યાન રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા ની સાથે મુલાકાત કરી હતી, ત્યારે તેમણે વિદ્યાર્થીઓ ને રાજ્ય સરકારની કાર્યપદ્ધતિઓ અને વિધાનસભા ગૃહથી થતી કામગીરી અંગે સૌ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા સાથેજ ઉજ્જવળ ભવિષ્ય અને સારા જીવન માટે શિક્ષણ નું મહત્વ કેટલું છે તેની પણ ચર્ચા કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.