Home ગુજરાત એશિયા સ્કૂલ, અમદાવાદ તેમજ NCCના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભા ની મુલાકાત લીધી

એશિયા સ્કૂલ, અમદાવાદ તેમજ NCCના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભા ની મુલાકાત લીધી

13
0

(G.N.S) dt. 13

ગાંધીનગર,

લોકશાહીના મંદિર સમાન ગુજરાત વિધાનસભા ખાતે એશિયા સ્કૂલ, અમદાવાદ તેમજ NCCના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી; વિદ્યાર્થીઓએ મુલાકાત દરમ્યાન રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા ની સાથે મુલાકાત કરી હતી, ત્યારે તેમણે વિદ્યાર્થીઓ ને રાજ્ય સરકારની કાર્યપદ્ધતિઓ અને વિધાનસભા ગૃહથી થતી કામગીરી અંગે સૌ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા સાથેજ ઉજ્જવળ ભવિષ્ય અને સારા જીવન માટે શિક્ષણ નું મહત્વ કેટલું છે તેની પણ ચર્ચા કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૧૮૮૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleરોજગાર વાંચ્છુકોને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ આણંદ જિલ્લામાં એક વર્ષમાં 10209 લોકોને રોજગારી અપાઈ