Home મનોરંજન - Entertainment બાલિકા વધૂની આનંદી ઉર્ફે અવિકા ગૌર પોતાનો ૨૫મો જન્મ દિવસ ઉજવ્યો

બાલિકા વધૂની આનંદી ઉર્ફે અવિકા ગૌર પોતાનો ૨૫મો જન્મ દિવસ ઉજવ્યો

61
0

(જી.એન.એસ),તા.૩૦
મુંબઈ
અવિકા ગૌરનો જન્મ ૩૦ જૂન, ૧૯૯૭નાં મુંબઇમાં થયો હતો. એવામાં આજે તે તેનો ૨૫મો જન્મ દિવસ ઉજવી રહી છે. અવિકા તેની એક્ટિંગ અને ટીવી શૉનાં કારણે પોપ્યુલર તો થઇ પણ હવે તે તેનાં ટ્રાન્સફોર્મેશનને કારણે પણ ચર્ચામાં છે. જાે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર નજર કરીએ તો તેની લેટેસ્ટ તસવીરો એકથી એક છે. અવિકા ગૌરનાં ગ્લેમરસ દેખાવા માટે ફિટનેસ પર ધ્યાન આપવું જરૂરી છે. તેણે તેનું ૧૩ કિલો વજન વજન ઘટાડી ચર્ચામાં આવી હતી. જેની જાણકારી તેણે ઇન્સ્ટાગ્રામ પર જ આપીહ તી. ૨૫ વર્ષની એક્ટ્રેસે જણાવ્યું હતું કે, એક સમય એવો પણ હતો કે જ્યારે તે દર્પણમાં પોતાની જાતને જાેઇ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. જે બાદ તેણે પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અને ૧૩ કિલો વજન ઘટાડી દીધુ. હવે તે ગ્લેમરસ ફોટોશૂટ અને ગજબ ટ્રાન્સફોર્મેશનને કારણે તે ચર્ચામાં રહે છે. આ ઉપરાંત અવિકા તેની પર્સનલ લાઇફ અંગે ઘણી ચર્ચામાં છે. પોતાનાંથી બમણી ઉંમરનાં એક્ટરને ડેટ કરી ચર્ચામાં આવી હતી. તેનું નામ કો-એક્ટર મનીષ રાયસિંઘન સાથે જાેડાયું હતું. જાેકે, બાદમાં એક્ટ્રેસ અને એક્ટરે તેમનાં સંબંધો પર સ્પષ્ટતા આપી હતી કે, બંને એકબીજાનાં સારા મિત્રો છે હવે અવિકા મિલિંદ ચંદવાનીને ડેટ કરે છે. તે રોડિઝનો એક્સ સ્પર્ધક રહી ચુક્યો છે. બંને ઘણાં વર્ષોથી સાથે છે. જે બાદ હવે અવિકા મિલિંદ સાથે તસવીરો પણ શેર કરતી રહે છે. જાે અવિકાનાં પ્રોફેશનલની વાત કરીએ તો ટીવી પર તેણે ‘આનંદી’ બની લોકોનું દિલ જીતી લીધુ. સીરિયલ ‘ બીલિકા વધુ ‘ ભલે પૂર્ણ થઇ ગયો હોય પણ આજે પણ લોકોનાં મનમાં આનંદી તરીકે જ વ્યસ્ત છે. આ ઉપરાંત તે ‘લાડોઃ વીરપુર કી મર્દાની’ અને નોન ફિક્શન શો જેમ કે, ‘ઝલક દિખલા જા સીઝન-૫’ પણ નજર આવી ચુકી છે. તે વર્કફ્રન્ટ પર જાશે તો એક્ટ્રેસ આ દિવસોમાં સાઉથ એક્ટર નાગા ચૈતન્યની સાથે ફિલ્મ ‘્‌રટ્ઠહા ર્રૂંે’ અંગે ચર્ચામાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવર્ષ ૨૦૨૩માં દરેક તહેવાર પર ભરપૂર એન્ટરટેઈનમેન્ટ વાળી ફિલ્મો મળશે
Next articleચેતન ભગતે દિલ્હીમાં ખરીદ્યો કરોડોનો લક્ઝરીસ ફલેટ