Home દેશ - NATIONAL 5000 કિમી દૂર પ્રહાર કરી શકતી અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ

5000 કિમી દૂર પ્રહાર કરી શકતી અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ

493
0

(જી.એન.એસ.)ઓડિશા,તા.૩
ભારતીય વિજ્ઞાનિકોને ફરી એક મોટી સફળતા મળી છે. ઓડિશામાં અબ્દુલ કલામ આઇસલેન્ડ માં આજે વિજ્ઞાનિકો અગ્નિ 5 નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતીય વિજ્ઞાનિકો ઘ્વારા આ પરીક્ષણ પોખરણ 2 પરમાણુ પરીક્ષણની 20મી વર્ષગાંઠના અવસરે કરવામાં આવ્યું છે. અગ્નિ 5 ને અબ્દુલ કલામ આઇસલેન્ડ થી ઇન્ટિગ્રેટ ટેસ્ટ રેન્જ ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યું. તેને આજે સવારે 9.48 વાગ્યે લોન્ચ પેડ 4 થી લોન્ચ કરવામાં આવ્યું.
આ છઠ્ઠી વાર છે જયારે મિસાઈલને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે. આ પહેલા આ વર્ષે 18 જાન્યુઆરી દરમિયાન તેને લોન્ચ કરવામાં આવી હતી. આ મિસાઈલ જમીન થી જમીન પર 5000 કિલોમીટર ગતિથી હુમલો કરી શકે છે અને આખા ચીનને પોતાની રડારમાં લઇ શકે છે. આ મિસાઈલ સેનાના ત્રણે વિંગમાં શામિલ કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં મેઘરાજાની પધરામણી : અમરેલી,ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ
Next articleઆતંકી હાફિઝ સઈદ ‘અલ્લાહ-હૂ-અકબર’ના નામે પાકિસ્તાનમાં ચૂંટણી લડશે !!!!