Home ગુજરાત ગુજરાતમાં મેઘરાજાની પધરામણી : અમરેલી,ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં મેઘરાજાની પધરામણી : અમરેલી,ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ

864
0

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨
રાજ્યભરમાં ગરમીએ માજા મુકી, લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા, એવામાં સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી ગઈ છે. લોકોએ ગરમીમાંથી અચાનક છૂટકારો મળતા રાહતનો શ્વાસ લીધો છે. આ બાજુ ખેડૂતોમાં પણ આનંદનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, અમરેલીના સાવરકુંડલાના ગામામો ધોધમાર વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. નાવલી નદીમાં પૂર આવી ગયું છે. સાવરકુંડલાના આસપાસના ગામમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. નાવલી નદીમાં પુર ાવતા રીતસર એક કાર તણાઈ છે. સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરના આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleJ&K : ‘મોદી-મુફ્તિ’ના રાજમાં ૫૦૦ લોકોના ટાળાનો જવાનો પર ઘાતકી હુમલો
Next article5000 કિમી દૂર પ્રહાર કરી શકતી અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ