Home દુનિયા - WORLD આતંકી હાફિઝ સઈદ ‘અલ્લાહ-હૂ-અકબર’ના નામે પાકિસ્તાનમાં ચૂંટણી લડશે !!!!

આતંકી હાફિઝ સઈદ ‘અલ્લાહ-હૂ-અકબર’ના નામે પાકિસ્તાનમાં ચૂંટણી લડશે !!!!

892
0

(જી.એન.એસ.)ઈસ્લામાબાદ,તા.૩
પાકિસ્તાન તરફથી આતંકવાદી સંગઠનોને ખુલ્લે હાથે મદદ કરવાની સૌથી મોટી ઘટના સામે આવી રહી છે. મુબંઈ આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં 25 જુલાઈ થનારી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભો થવાનો છે. હાફિઝના સંગઠન જમાત-ઉદ-દાવાએ ‘અલ્લાહ-હૂ-અકબર’ નામના નવા પક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
આ સંગઠનની મિલ્લી મુસ્લિમ લી(MML) નામની પણ એક પાર્ટી છે. જોકે આ પક્ષનું હજી રજિસ્ટ્રેશન થવાનું બાકી છે. સંગઠનના એક અગ્રણી અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જમાત-ઉદ-દાવાએ વર્ષ 2008માં મુંબઈમાં બ્લાસ્ટ કર્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article5000 કિમી દૂર પ્રહાર કરી શકતી અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ
Next articleપેટ્રોલમાં 10 પૈસાનો ઘટાડો, 5 દિવસમાં થયો 34 પૈસાનો ઘટાડો