Home દુનિયા - WORLD 41 વર્ષથી ફક્ત લીંબૂ પાણી પર જીવે છે આ મહિલા?!… શું છે...

41 વર્ષથી ફક્ત લીંબૂ પાણી પર જીવે છે આ મહિલા?!… શું છે સમગ્ર મામલો?

28
0

વિયતનામમાં રહેનારી આ મહિલાનો દાવો છે કે તેને ફક્ત 22 વર્ષ ઉંમરમાં ભોજન ખાવાનું કંઝ્યૂમ કરવાનું છોડી દીધું હતું. એટલે મહિલાએ સોલિડ ડાયટ લેવાનું બંધ કરી દીધું હતું. તમને જાણીને આશ્વર્ય થશે કે 41 વર્ષની મહિલા આ પ્રકારે ભોજન લઇ રહી છે. આવો જાણીએ કે આખરે કઇ વસ્તુઓનું સેવન કરીને આ મહિલા હેલ્ધી લાઇફ જીવવામાં સફળ રહી છે. આ મહિલાની જીંદગીમાં ગરમીમાં રાહત આપનાર લીંબૂ પાણીનું ખૂબ જ મહત્વપૂર્ણ રોલ છે.

જોકે મહિલા ગત 41 વર્ષથી લીંબૂ પાણી પીને જીવે છે. આશ્વર્યની વાત એ છે કે આ પ્રકારની લાઇફસ્ટાઇલથી મહિલાના સ્વાસ્થ પર કોઇ ખરાબ અસર પડી નથી. પાણીમાં મીઠું, ખાંડ અને લીંબૂનો રસ પીને મહિલા પોતાના શરીરને પોષકતત્વ પુરા પાડવાનો દાવો કરે છે. એક ડોક્ટરની સલાહ પર મહિલાએ આ રીત અપનાવી હતી. 63 વર્ષની આ મહિલા પોતાની ઉંમર કરતાં વધુ યુવાન લાગે છે. એટલું જ નહી મહિલામાં યોગ કરવાની ક્ષમતા પણ છે.

21 વર્ષની ઉંમરમાં મહિલાને લોહીની બિમારી થઇ હતી. ત્યારથી મહિલાએ લીંબૂ પાણી પીને સોલિડ ફૂડ છોડવાની શરૂઆત કરી હતી. જોકે આ રીત વૈજ્ઞાનિક નથી એટલા માટે મહિલા દુનિયા સમક્ષ પોતાનું નામ રિવીલ કરવા માંગતી નથી. તમે તમારી આસપાસ એવા ઘણા લોકો જોયા હશે જે એક્સપેરિમેન્ટ કરતા રહે છે. તેમાંથી કેટલાક પ્રયોગ ખૂબ વિચિત્ર અને તમારી સમજણની બહાર પણ હોય હશે. આ મહિલાની લાઇફસ્ટાઇફ પણ કંઇક એવી જ છે. તમે તેની ડાયટ વિશે જાણીને આશ્વર્યમાં પડી જશો કે આખરે આ અત્યાર સુધી કેવી રીતે જીવે છે. આ મહિલાની જર્ની ખરેખર બાકી લોકોના સફરથી બિલકુલ અલગ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોણ છે નવા CDS અનિલ ચૌહાણ? 40 વર્ષનું કરિયર, આતંકવાદી વિરોધી ઓપરેશનનો છે અનુભવ
Next articleકેનેડાની આ ચોંકાવનારી એડવાઈઝરીથી ભારતના આ શહેરો પર હુમલાનું જોખમ?