Home મનોરંજન - Entertainment હિના ખાનનો બોસ લેડી લુક વાયરલ

હિના ખાનનો બોસ લેડી લુક વાયરલ

22
0

(જી.એન.એસ),તા.૧૩

ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની તસવીરો સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. આ લેટેસ્ટ તસવીરોમાં હિના ખાન બોસ લેડી લુકમાં તેના ફેન્સને દિવાના બનાવતી જોવા મળી રહી છે.

તસવીરોમાં હિના ખાન બ્લુ કલરના પેન્ટ-સૂટમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. હિના ખાનનો પેન્ટ-સૂટ થોડો લૂઝ-ફિટિંગ છે, જે તેના પર એકદમ સ્ટાઈલિશ લાગે છે. તસવીરો શેર કરતી વખતે હિના ખાને કેપ્શન લખ્યું છે કે પ્રેમ શું છે.. અને બ્લુ હાર્ટ ઈમોજી પણ શેર કર્યું.

હિના ખાને તેના ગળામાં એક હેવી ગોલ્ડ ચેન, રિંગ્સ અને હાઈ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો. હિના ખાનની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ખૂબ સુંદર, બિગ બોસ ક્વીન, સો અડોરેબલ, લુકિંગ સો ગોર્જિયસ અને સો પ્રિટી જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પર્પલ સાડીમાં  ટ્રેડિશનલ લુક ફેન્સને ખુબ પસંદ આવ્યો
Next articleન્યુઝીલેન્ડમાં ટોસ દરમિયાન કેપ્ટને સિક્કો ફેકતા, વિરોધી ટીમના કેપ્ટન પણ આશ્ચર્યચકિત