Home દેશ - NATIONAL સેટેલાઇટથી લેવાયેલી તસ્વીરમાં ભારતનો અદભૂત નજારો

સેટેલાઇટથી લેવાયેલી તસ્વીરમાં ભારતનો અદભૂત નજારો

323
0

જી.એન.એસ, તા.૧૩
નાસા છેલ્લાં 25 વર્ષથી લગભગ પ્રત્યે દાયકા જેટલા સમયથી નાઈટ લાઈટસ એટલે કે પ્રકાશથી ઝગમગાતા વિશ્વ અને ભારતની તસવીરો પ્રસિદ્ધ કરે છે. તાજેતરમાં જ ભારતને દર્શાવતી નાસાની તસવીરો જોવા મળી છે. ખરેખર આ તસવીરો જોઈ દેશને નજર લાગી જાય તેમ છે.
આમાં એક તસવીર 2012ની છે અને બીજી તસવીર 2016ની છે. બંને તસવીરોમાં ભારતના શહેરોમાં રોશની જોઈ વસતિ અને વ્યાપનો અંદાજ લગાવી શકાય છે.
નાસાના ગોબાર્ડ સ્પેસ ફલાઈટ સેન્ટરના અર્થ સાયન્ટિસ્ટ મીગ્યુઅલ રોમાનના વડપણ હેઠળની ટીમ શક્ય તેટલી સ્પષ્ટ તસવીરો માટે સોફ્ટવેરનો વિકાસ કરે છે. આ સંશોધનના ભાગરૂપે જ નાસાએ તાજેતરમાં પ્રસિદ્ધ કરેલી તસવીરોમાં ચંદ્ર પ્રકાશનું અજવાળું જોવા મળતું નથી. ચંદ્ર પ્રકાશને કારણે પૃથ્વની તસવીરો ધૂધળી બની જાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈઝરાયેલના PMએ મોદી વિશે કરી ‘ખાસ’ ટ્વિટ, ‘તમારો ઈન્તેજાર છે મારા મિત્ર’
Next articleકુલભૂષણ મામલે સયુંક્ત રાષ્ટ્ર કોઇ પણ ટિપ્પણી કરવાનો કર્ય ઇન્કાર