Home મનોરંજન - Entertainment સલમાન ખાન ઇચ્છે છે કૈટરીના આમિરની ઠગ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરે !

સલમાન ખાન ઇચ્છે છે કૈટરીના આમિરની ઠગ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરે !

443
0

(જી.એન.એસ), તા.૧૦
આમિર ખાન તથા અમિતાભ બચ્ચન ઠોગ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરી રહ્યા છે. ત્યારે સલમાન ખાને આ ફિલ્મ માટે કૈટરીનાનું નામ સૂચવ્યું છે.
ઠગ ઓફ હિન્દુસ્તાન માટે મોટાબાગે ઇન્ડસ્ટ્રીની તમામ હિરોઇનના નામ ચર્ચામાં આવીચૂક્યા છે.એ પછી શ્રદ્ધા કપૂર હોય કે વાણી કપૂર કે પછી આલિયા ભટ્ટ, દંગલ ફેમ ફાતિમા સના શેખ, પરિણીતી ચોપરા, – જોકે ઠગ ઓફહિન્દુસ્તાન માટે હજી સુધી કોઈ હિરોઇનનો મેળ પડ્યો નથી. ત્યારે સલમાન ખાને આમિર ખાનની સામે કૈટરીનાનું નામ સૂચવ્યું છે. સલમાન ઇચ્છે છેકે આમિરની સામે કૈટરીના હિરોઇન તરીકે આવે તેથી તેણે પ્રોડક્સન હાઉસને કૈટબેબીનું નામ સજેસ્ટ કર્યું. જોકે હિરોઇન તરીકે કોનું નામ નક્કી થાય છે તે તો આદિત્ય ચોપરા અને આમિર ખાન જ નક્કી કરશે, પરંતુ સલમાન ભાઇની આ ઉદારી કાબિલે દાદ છે. તેણે પોતાની એક્સ ગર્લફ્રેન્ડની કરિયરની નૈયા પાર લગાવવા નામતો સૂચવ્યું, બાકી ગ્લેમર જગતની ચકાચૌધમાં કોણ કોને પૂછે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં SOGએ IPL ઉપર સટ્ટો રમતા ત્રણને પકડ્યા, રૂ.1.62 લાખનો મુદ્દામાલ જપ્ત
Next articleકિઆરા અને મુસ્તફાની જોડી લોકોને ધીરે ધીરે પસંદ આવી, મશીન ફિલ્મે કરી 75 ટકા કમાણી