Home ગુજરાત અમદાવાદમાં SOGએ IPL ઉપર સટ્ટો રમતા ત્રણને પકડ્યા, રૂ.1.62 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં SOGએ IPL ઉપર સટ્ટો રમતા ત્રણને પકડ્યા, રૂ.1.62 લાખનો મુદ્દામાલ જપ્ત

365
0

(જી.એન.એસ), તા. ૧૦
અમદાવાદ એસઓજી ક્રાઇમે ચાંદખેડા પાસે આવેલા નક્ષત્ર કોમ્પ્લેક્ષમાંથી આઇપીએલ મેચ પર જુગાર રમાડનારા 03 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી પોલીસે કુલ 1.62 લાખનો મુદ્દમાલ હાલ કબ્જે કર્યો છે.
આઈપીએલ મેચ શરુ થતા જ સટ્ટાબજાર ગરમ જોવા મળી રહ્યું છે. એસ ઓ જી ક્રાઇમે ચાંદખેડા પાસે આવેલા નક્ષત્ર કોમ્પ્લેક્ષ માંથી આઇપીએલ મેચ પર જુગાર રમાડનારા 3 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે.. આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી પોલીસે કુલ 1.62 લાખનો મુદ્દમાલ હાલ કબ્જે કર્યો છે. જેમાં 13 જેટલા મોબાઈલ ફોન, 02 બાઇક સહિત 29,000 જેટલી રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે, ત્યારે ગઈકાલ ની આપીએલ 20-20 મેચમાં સન રાઈઝ હૈદરાબાદ અને ગુજરાત લાયન્સની ટિમ વચ્ચે સેસન પર સટ્ટો રમાડતાં હતાં. હાલ,તો પોલીસે આ ત્રણેય આરોપીઓને જુગાર એકટ મુજબ ધરપકડ કરવામાં આવી છે
ત્રણેય આરોપીઓ આઈ પી એલ શરુ થતાજ આ સટ્ટો રમાડવા નું શરુ કર્યું હતું . આરોપીઓ મેચ દરમિયાન ફોન પાર સેશન માં સટ્ટો કપાવતા હતા . હાલ તો એસ ઓ જી ત્રણેય સામે ગુનો નોંધી આ સેશન સટ્ટો કોની પાસે કપાવતા હતા તે અંગે ની વધુ તપાસ હાથ ધરી છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅયોધ્યામાં રામ મંદિર બનાવવા મુંબઈમાં શરૂ થઈ જબરદસ્ત હિલચાલ
Next articleસલમાન ખાન ઇચ્છે છે કૈટરીના આમિરની ઠગ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરે !