Home ગુજરાત લાઠી તાલુકામાં છેલ્લા બે વર્ષમાં ૬૪ હેક્ટરમાં સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ...

લાઠી તાલુકામાં છેલ્લા બે વર્ષમાં ૬૪ હેક્ટરમાં સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ વાવેતર

23
0

(G.N.S) dt. 27

ગાંધીનગર,

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે લાઠી તાલુકામાં સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ વાવેતર અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં બાકી તાલુકામાં ૬૪ હેક્ટર વિસ્તારમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં લીમડા, અરડૂસી, સરગવો, જામફળ, સીતાફળ, રાયણ જેવા વિવિધ રોપાઓનો સમાવેશ થાય છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૩.૨૧ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સુવિધાઓથી સજ્જ મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે- આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
Next articleજામનગર ડેન્ટલ કોલેજમાં ૩૩૦ વિદ્યાર્થીઓ માટે નવીન યુ.જી. હોસ્ટેલના નિર્માણ માટે રૂ. ૩૭.૩૮ કરોડ મંજૂર