Home દેશ - NATIONAL બજેટમાં મત્સ્યપાલન માટે કેન્દ્ર સરકારની જાહેરાત

બજેટમાં મત્સ્યપાલન માટે કેન્દ્ર સરકારની જાહેરાત

8
0

(જી.એન.એસ),તા.૦૧

નવી સંસદમાં બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. બજેટ સત્રના પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું આ છેલ્લું વચગાળાનું બજેટ હશે. સરકારે કહ્યું કે મત્સ્ય સંપદા યોજના દ્વારા, ઉત્પાદકતા પ્રતિ હેક્ટર ત્રણથી પાંચ ટન સુધી વધારવામાં આવશે. મોદી સરકાર મત્સપાલન માટે પણ જાહેરાત કરી છે, મોદી સરકારે મત્સપાલન કરતા ખેડૂતોને માટે કહ્યું કે ઉત્પાદન બે ગણું થઈ ગયું છે, જ્યારે ઉત્પાદન 5 ટન સુધી પહોચાડવામાં આવશે.

મત્સ્ય સંસાધનોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. દેશમાં રહેલા મત્સ સંસાધનોને વિવિધ રીતે મદદ કરવામાં આવી રહ્યી છે. સીફૂડનું ઉત્પાદન બમણું થયું છે. સરકારની વિવિધ યોજનાઓ દ્વારા સીફૂડનું ઉત્પાદન બમણું કરવામાં આવી રહ્યું છે. મત્સ્ય સંપદા યોજના દ્વારા, ઉત્પાદકતા પ્રતિ હેક્ટર ત્રણથી પાંચ ટન સુધી વધારવામાં આવશે. 55 લાખ નવી રોજગારીની તકો ઉભી થશે. પાંચ સંકલિત એક્વા પાર્ક બનાવવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી
Next articleઆશાવર્કરો, આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ