Home દેશ - NATIONAL પંજાબ કોંગ્રેસનુ અધિકૃતે હેકરે ટ્વિટર હેન્ડલ હેક કર્યુ અને શેર આ ટ્વિટ

પંજાબ કોંગ્રેસનુ અધિકૃતે હેકરે ટ્વિટર હેન્ડલ હેક કર્યુ અને શેર આ ટ્વિટ

77
0

(જી.એન.એસ),તા.૧૧
નવીદિલ્હી
ટ્વિટર પર એક પછી એક અમુક પોલીટીકલ લીડરના સોશિયલ હેન્ડલ હેક થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે પહેલા યુપી સીએમ યોગી આદિત્યનાથ સોશિયલ હેન્ડલ હેકના સમાચાર સામે આવ્યા હતા અને તે પછી યુજીસીના ટ્વિટર હેન્ડલને હેક કરવામાં આવ્યુ, હવે પંજાબ કોંગ્રેસના અધિકૃત ટ્વિટર હેન્ડલને હેકર્સે હેક કરી લીધુ છે. હેકરે પંજાબ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલને હેક કરીને એક પોસ્ટ શેર કરી છે અને તેની પિન કરી છે. હેકરે લખ્યુ બીન્જ ઑફિશિયલ કલેક્શનની ઉજવણી કરવા માટે અમે આગલા 24 કલાક માટે એનએફટી ટ્રેડર્સ માટે એરડ્રૉપને એક્ટિવ કરી દીધુ છે. તમે પોતાના બીન્જને ક્લેમ કરી શકો છો. જેવા મેસેજ જોવા મળ્યા પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબમાં કોંગ્રેસની શરમજનક હાર બાદ રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ અમરિંદર સિંહ બરારને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બરાર ગઈ કોંગ્રેસ સરકારમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા. આ ચૂંટણીમાં તેમણે ગિદેરબહા વિધાનસભા સીટથી જીત મેળવી હતી. બરારના પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનવા સાથે જ એ અટકળો પર પણ વિરામ લાગી ગયુ જેમાં કહેવામાં આવી રહ્યુ હરતુ કે પૂર્વ રાજ્યસભા સાંસદ પ્રતાપસિંહ બાજવાને પ્રદેશ પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. અને હજુ કેટલા આવા સોશિયલ હેન્ડલ હેકના કિસ્સાઓ બનશે કે કઈ સમજી શકાય તેમ નથી. સોશિયલ હેન્ડલ હેક કરવાથી હેકર્સને મળશે શું તે પણ કઈ સમજાતું નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાથી સંભાવના સાથે કચ્છમાં યલો એલર્ટ બે દિવસ માટે લગાવાયુ
Next articleલાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા અને શિવ કુમાર સુબ્રમણ્યમે હવે કહ્યું દુનિયાને અલવિદા