Home મનોરંજન - Entertainment નેટફ્લીક્સે વીર દાસને સાઇન કર્યો

નેટફ્લીક્સે વીર દાસને સાઇન કર્યો

402
0

(જી.એન.એસ), તા.૫
મુંબઇ તા.૫
સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસને નેટફ્લીક્સે એક કોમેડી શો માટે સાઇન કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ શોે એબ્રોડ અન્ડરસ્ટેંડિંગના નામે રજૂ થશે.
આ અંગે મળેલી માહિતી મુજબ નેટફ્લીક્સના સંચાલકોએ વીર દાસને એવું સૂચન કર્યું હતું કે વિદેશોમાં કેવિન હાર્ટ, લુઇસ સીકે, અઝીઝ અન્સારી, ક્રીસ રૉક, બો બર્નહામ, બીલ બર્ર અને રસેલ પીટર્સ જે પ્રકારના કોમેડી શો કરે છે એવા તમારે કરી આપવાના છે.
ગયા વર્ષના નવેંબરમાં નવી દિલ્હી અને ન્યૂયોર્કમાં આ શોનું શૂટિંગ થઇ ચૂક્યું હતું. ૨૫મી એપ્રિલથી આ શો રિલિઝ થવાનો છે.
વીર દાસે ટ્વીટર અને ફેસબુક પર મૂકેલા સંદેશામાં લખ્યું, ‘તૈયાર થઇ જાઓ…એપ્રિલની ૨૫મીથી નેટફ્લીક્સ પર મારો શો રજૂ થશે…
આ શોમાં એ ઓથેન્ટિક (અત્યંત વિશ્વસનીય) ઇન્ડિયન કોમેડી રજૂ કરવા ધારે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકહેવાતી ફ્લોપ ફિલ્મોએ જ મારી કારકિર્દી બનાવી છે
Next articleઆ શરદ ઋતુમાં અવતાર ટુ શરૃ થશે